Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા  વિજય ઉત્સવ મનાવ્યો

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ સૂરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે બારડોલીના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર જીની ઉપસ્થિતિમાં આજે સાંજે ફટાકડા ફોડીને અને મોઢું મીઠું કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે બારડોલીના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, સૂરત જિલ્લા ભાજપા મહામંત્રીઓ જીગર ભાઈ નાયક, રાજેશ ભાઈ પટેલ, બારડોલી નગર મહામંત્રી જગદીશભાઈ પટેલ, બારડોલી યુવા મોરચાના પ્રમુખ નિસર્ગ મહેતા, બારડોલી તાલુકા મહામંત્રી જયેશ ભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર – તેજસ વશી (સુરત )

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.