Skip to content
રવિવાર, ઓક્ટોબર 18, 2026 Ahmedabad 30°C

ગુજરાત ભાજપ

34 stories

Latest

ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિઓ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની ટીમ જાહેર

ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નવી નિયુક્તિઓની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવા પદાધિકારીઓ ઉપરાંત IT, સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગના સંયોજકો તથા સહ-સંયોજકોની વરણી જાહેર…

· 6 min read

17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવા ગુજરાત BJP અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જનસેવાના 25 વર્ષના અવસરને લઈને ગુજરાત ભાજપ દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યના પરિવારોને 17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ,…

· 4 min read

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ભાજપે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશેષ…

· 5 min read

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના કર્યા દર્શન, ભાજપના અભ્યાસ વર્ગમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેઓ અંબાજી ખાતે યોજાયેલા ભાજપના અભ્યાસ વર્ગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મંદિર પહોંચતા જ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ તેમનું પરંપરાગત રીતે…

· 3 min read

રક્ષાબંધન પર PM મોદીને ગુજરાતની 10 હજારથી વધુ બહેનો મોકલશે રાખડી અને પોસ્ટકાર્ડ : અંજુબેન વેકરિયા

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની 10 હજારથી વધુ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીરૂપે રક્ષાસૂત્ર અને શુભેચ્છા સંદેશ સાથે પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી…

· 5 min read

BJPની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર : સ્મૃતિ ઈરાની મહામંત્રી, પિયુષ ગોયલ કોષાધ્યક્ષ; ગુજરાતના 4 નેતાઓને મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે અનેક નવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી રાષ્ટ્રીય ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,…

· 6 min read

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ…

· 2 min read