click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા
GujaratKheda

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા

દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત 'મહિલા સન્માન' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

Last updated: 2026/03/09 at 11:56 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા જિલ્લાના ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત ‘મહિલા સન્માન’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા જગદીશભાઈએ રમતગમત ક્ષેત્રે ગુજરાતના ગૌરવની વાત કરી હતી. તેમણે અમદાવાદમાં રમાઈ રહેલી ફાઈનલ મેચનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નડિયાદનો દીકરો અક્ષર પટેલ મેદાનમાં શાનદાર પ્રદર્શન કરી ખેડા જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.મહિલા સન્માન વિશે વાત કરતા તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું ઉદાહરણ આપ્યું હતું.

મહિલા સન્માનના આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ માધવબાગ ખાતે ‘ટિફિન બેઠક’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપના પાયાના કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને પક્ષના સંગઠનલક્ષી વિષયો પર ચર્ચા કરી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ માહિદ, ભાજપ પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ સહિત જિલ્લાના ધારાસભ્યો સહિત જિલ્લા તથા મંડળ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

યેશા શાહ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: AxarPatel, BJPE ઇવેન્ટ, BJPEvent, BJPGujarat, BJPWorkers, dakor, Dakornews, GujaratBJP, GujaratNews, GujaratPolitics, InternationalWomensDay, JagdishVishwakarma, KhedaDistrict, localnewsgujarat, MahilaSamman, MahilaSashaktikaran, Nadiad, oneindianews, PoliticalEventGujarat, RanchhodraijiTemple, TiffinBaithak, WomenEmpowerment, અક્ષરપટેલ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ખેડા જિલ્લો, ગુજરાત ભાજપ, ગુજરાત સમાચાર, ગુજરાતની રાજનીતિ, જગદીશવિશ્વકર્મા, ટિફિન બેઠક, ડાકોર, ડાકોરન્યૂઝ, નડિયાદ, બીજેપીગુજરાત, ભાજપ કાર્યકર્તાઓ, મહિલા શક્તિકરણ, મહિલા સન્માન, મહિલા સશક્તિકરણ, રણછોડરાયજી મંદિર, રાજકીય ઘટનાગુજરાત, લોકલન્યૂઝગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રસભરી રામકથા પ્રારંભે મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત કરી પિડા
Next Article માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?