click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
GujaratKheda

મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

Last updated: 2026/06/17 at 6:25 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખાતે યોજાઈ.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રભારી મંત્રી તથા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષા નયનાબેન પટેલ, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર તથા કલ્પેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકારોને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. દેશની માત્ર તસ્વીર જ નહીં પરંતુ તકદીર પણ બદલાઈ છે. જનતાના અતૂટ વિશ્વાસ અને સરકારના સેવાભાવના પરિણામે આશરે 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે. સતત ત્રીજી વખત મળેલી બહુમતી દેશવાસીઓના વડાપ્રધાન પ્રત્યેના વિશ્વાસની સાબિતી છે.

તેમણે જણાવ્યું કે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના મંત્ર સાથે ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે. ડિજિટલ ગવર્નન્સ અને ટેક્નોલોજીના ઉપયોગથી રૂ. 4.31 લાખ કરોડથી વધુ રકમ ખોટા હાથોમાં જતી અટકાવવામાં સફળતા મળી છે. દેશની સુરક્ષા મજબૂત બની છે અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણાયક પગલાંઓએ ભારતની શક્તિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું છે.

જનકલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે જણાવ્યું કે જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 32 કરોડ ખાતાઓ મહિલાઓના છે. કોરોનાકાળથી અત્યાર સુધી 81 કરોડથી વધુ લોકોને મફત અનાજ મળી રહ્યું છે. આયુષ્માન ભારત યોજના હેઠળ 60 કરોડથી વધુ હેલ્થ કાર્ડ જારી કરીને નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પીએમ કિસાન સન્માન નિધિ તથા અન્ય યોજનાઓનો લાભ કરોડો નાગરિકો સુધી પહોંચ્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસમુખી શાસનનો સીધો લાભ ખેડા સંસદીય વિસ્તારને પણ મળ્યો છે. તેમણે જણાવ્યું કે નડિયાદ રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં નડિયાદ રેલવે સ્ટેશન વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે શહેર અને જિલ્લાના ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરતું સ્ટેશન બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે નડિયાદ નજીક ઉત્તરસંડા ખાતે હાઈ સ્પીડ રેલ માટે આધુનિક સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે નડિયાદ અને આણંદ ટ્વીન સિટી તરીકે વિકાસની નવી દિશા પ્રાપ્ત કરશે. લોથલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વસ્તરીય મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હાથીજણથી ડાકોર સુધી રૂ. 400 કરોડના ખર્ચે ફોરલેન માર્ગનું નિર્માણ થનાર છે, જે વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પ સાથે ખેડા જિલ્લા સહિત સમગ્ર સંસદીય વિસ્તારમાં સર્વાંગી વિકાસના ચક્રો સતત ગતિમાન છે.

કાર્યક્રમના અંતે ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષા નયનાબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો, પત્રકારમિત્રો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાઈટ – ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-17-at-6.00.18-PM.mp4

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

TAGGED: @india, Amrit Bharat Station Scheme, Ayushman Bharat, BJP Press Conference, Breaking news, Bullet Train Project, Bullet Train Project Gujarat, Central Government Achievements, CM Gujarat, Development Journey, Devusinh Chauhan, gujarat, Gujarat BJP, gujarati news, High Speed Rail Station Uttarsanda, india news, Jan Dhan Yojana, Kheda BJP, kheda news, Lothal Museum, Modi government 12 years, Nadiad Kamalam, nadiad news, Nadiad railway station, Narendra Modi, Narendra Modi 12 Years, Narendra Modi leadership, Nayanaben Patel, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, PM Awas Yojana, PM Kisan Samman Nidhi, Ramanbhai Solanki, Swachh Bharat Mission, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Viksit Bharat, Viksit Bharat 2047, Welfare Schemes India, અમૃત ભારત સ્ટેશન યોજના, આયુષ્માન ભારત યોજના, ઉત્તરસંડા હાઈ સ્પીડ રેલ સ્ટેશન, કેન્દ્ર સરકાર 12 વર્ષ, ખેડા જિલ્લા ભાજપ, ખેડા વિકાસ, ખેડા સમાચાર, ગુજરાત ભાજપ, જનધન યોજના, દેવુસિંહ ચૌહાણ, નડિયાદ કમલમ, નડિયાદ રેલવે સ્ટેશન, નડિયાદ સમાચાર, નયનાબેન પટેલ, નરેન્દ્ર મોદી 12 વર્ષ, નરેન્દ્ર મોદી વિકાસ યાત્રા, પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાજપ પત્રકાર પરિષદ, ભારત, મોદી સરકાર 12 વર્ષ, મોદી સરકારના 12 વર્ષ, રમણભાઈ સોલંકી, લોથલ મ્યુઝિયમ, વિકસિત ભારત, વિકાસ અને જનકલ્યાણ, વિકાસયાત્રા, સ્વચ્છ ભારત મિશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article G7 સમિટ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી : ‘ડીલ પસંદ નહીં આવે તો ફરી બૉમ્બમારો શરૂ કરી દઈશું’
Next Article રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Gujarat Kheda જૂન 20, 2026
નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Gujarat Kheda જૂન 20, 2026
વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
Gujarat Kheda જૂન 20, 2026
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
Gujarat જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?