Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

ભારત

2,435 stories

કંડલા પોર્ટે એક જ દિવસમાં 7.83 લાખ MT કાર્ગો હેન્ડલ કરી પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા દીનદયાલ પોર્ટ ઓથોરિટી—DPA, કંડલાએ દેશના પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચ્યો છે. પોર્ટે 26 જુલાઈ 2026ના રોજ માત્ર 24 કલાકમાં કુલ 7,83,816 મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ કરીને દેશના તમામ મુખ્ય બંદરોમાં એક દિવસમાં સૌથી વધુ…

· 5 min read

Paper Leak Bill 2026 : પેપર લીકમાં 10 વર્ષની જેલ, ₹50 લાખ દંડ; જાણો નવા કાયદાની મોટી જોગવાઈઓ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત એક્ઝામ ફ્રોડ સામે કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026 લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલ…

· 9 min read

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ : AAIBનો તપાસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ચાર સિમ્યુલેશન ટેસ્ટ પૂર્ણ

અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171ની ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી છે. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો—AAIB દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો ડ્રાફ્ટ અંતિમ તપાસ રિપોર્ટ ઓક્ટોબર 2026ના પ્રથમ…

· 7 min read

ગુજરાત : સામાન્ય વર્ગ માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ કરવાની તૈયારી, હજારો પરિવારોને મળી શકે લાભ

ગુજરાતમાં સામાન્ય અને બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા પરિવારો માટે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન—GUEEDC દ્વારા સંચાલિત કલ્યાણકારી યોજનાઓ માટેની વાર્ષિક પારિવારિક આવક મર્યાદા હાલના ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવાની…

· 6 min read

ભાવનગરના રૂપાવટી ગામમાં હિંદુ સ્મશાન પાસે મૃતદેહ દફનાવતાં વિવાદ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્રએ ખસેડ્યો

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખસેડવામાં આવ્યો છે. 27 જુલાઈ 2026ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં…

· 5 min read

કાલોલમાં ગેરકાયદે કતલખાનાનો પર્દાફાશ, 13 ગૌવંશ બચાવાયા; 22 આરોપીઓ ઝડપાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને કથિત રીતે ગેરકાયદે ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 13 જેટલા જીવિત ગૌવંશને સલામત રીતે બચાવી લીધા હતા. આ સાથે આશરે…

· 6 min read

વિકાસના દાવા સામે ડોળાસાના ખેડૂતોનો આક્રોશ : અઢી વર્ષથી સર્વિસ રોડ વિના જીવના જોખમે અવરજવર, મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં ઉકેલ નહીં

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની બાજુમાંથી પસાર થતા નવા બાયપાસ રોડને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ માર્ગ વિકાસની ગાથા ગાય છે, પરંતુ આ જ માર્ગ આજે ડોળાસાના ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ…

· 5 min read

વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત, બંને પક્ષોના આરોપોની થશે સ્વતંત્ર તપાસ, ગુનાહિત ઇતિહાસ ધરાવનારાઓને રાહત નહીં

NEET (UG) પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના મુદ્દે દેશભરમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મંગળવાર, 28 જુલાઈ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપતાં કહ્યું કે પ્રદર્શનમાં સામેલ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન…

· 7 min read

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં મોરારિબાપુ

સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરી છે. કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવતા મોરારિબાપુએ અન્ય કશું ન કહેતાં સ્મિત અને પ્રસન્નતા સાથે સૌને શુભકામના માટે…

· 1 min read

‘છોકરીઓએ છોકરાઓ કરતાં પણ વધુ ભદ્દી ગાળો આપી’, CJP પ્રદર્શન પર મહિલા આયોગ સભ્ય મીનાક્ષી ભરાલાના સવાલ

ઉત્તર પ્રદેશના બાગપત કલેક્ટરેટ સભાખંડમાં સોમવારે યોજાયેલી મહિલા સંબંધિત જનસુનાવણી દરમિયાન રાજ્ય મહિલા આયોગની સભ્ય મીનાક્ષી ભરાલાએ CJP પ્રદર્શનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે એવા વીડિયો જોયા છે જેમાં વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ પણ અત્યંત ભદ્દી ભાષાનો ઉપયોગ…

· 2 min read