એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગી...
હિડમા બાદ સુરક્ષા દળોની વધુ મોટી કાર્યવાહી, ₹1 કરોડના ઈનામી ગણેશ ઉઈકેનો એન્કાઉન્ટર
હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી અને નિર્ણાયક સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ સામે ચલાવેલા એક મોટા ઓપરેશન દરમિયાન નક્સલ નેતા ગણેશ ઉઈકે સહિત કુલ 6 નક...
અંબાપુર હત્યામાં પકડાયેલા આરોપીનું એન્કાઉન્ટર
અમદાવાદના અંબાપુર ગામમાં તાજેતરમાં સર્જાયેલા હત્યાકાંડના મુખ્ય આરોપી સાથે પોલીસ વચ્ચે ઘડાયેલ એન્કાઉન્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વિષય બન્યું છે. આ કેસમાં આરોપી ખૂબ જ હિંસક અને સંખ્યાબ?...
બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સતત ઓપરેશનો વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસ્તર વિસ્તારમાં દાયકાઓથી આતંક ફેલાવતી કુખ્યાત મહિલા નક્સલી નેતા સુજાતાએ અંતે હથિયાર મૂકી દીધા ...
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલ?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...
મણિપુરમાં ‘કૂકી’ની પથારી ફરી! CRPFએ 11 આતંકીઓ ઠાર કર્યાં, હુમલા માટે આવ્યાંતા
મણિપુરની તાજેતરની આ ઘટનામાં CRPF અને કૂકી આતંકવાદીઓ વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. જિરીબામ જિલ્લામાં CRPF સ્ટેશન પર કૂકી આતંકવાદીઓના હુમલાની નાકામયાબ કોશિશ દરમિયાન 11થી વધુ આતંકીઓ માર્યા ગ...