click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
Gujarat

એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાઈકોર્ટની એન્કાઉન્ટર મુદ્દે ફટકાર બાદ સ્પષ્ટ કર્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે 'ઝીરો ટોલરન્સ' દરેક વ્યક્તિ પર લાગુ થશે.

Last updated: 2026/02/03 at 5:55 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો સરકારનો પોતાનો કોઈ વ્યક્તિ પણ કાયદો તોડે, તો તેના પર પણ એ જ કાર્યવાહી કરવામાં આવશે જે માફિયા અને ગુનેગારો સામે થાય છે. અહીં કોઈ પોતાનું કે પારકું નથી.

'पुलिस गोली न मारे तो क्या गोली खाए ?'

: एनकाउंटर पर CM योगी आदित्यनाथ

सीएम योगी आदित्यनाथ ने एनकाउंटर पर कहा कि जब किसी अपराधी में कानून का डर नहीं होता, तब उसे कानून के दायरे में लाना तात्कालिक ज़रूरत बन जाती है।

बहुत बार लोग टिप्पणी करते हैं कि पुलिस गोली क्यों मार दी..अगर… pic.twitter.com/743Nw93JzN

— One India News (@oneindianewscom) February 3, 2026

CM યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યમાં લેવામાં આવતી દરેક કાર્યવાહી કાયદાના દાયરામાં રહીને કરવામાં આવે છે. પરંતુ કેટલીક વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે સામેની વ્યક્તિ કાયદાનો કોઈ ડર રાખતી નથી. આવી સ્થિતિમાં તેને કાયદાની ભાષામાં સમજાવવી એ સમયની જરૂરિયાત બની જાય છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે ગુનેગાર ગોળી ચલાવવાની હિંમત રાખે છે, ત્યારે પોલીસ ગોળી ન મારે તો શું ગોળી ખાય?

उत्तर प्रदेश में Rule of Law है,

यहां कानून के साथ खिलवाड़ करने की छूट किसी को नहीं है… pic.twitter.com/GdTHkDCiN7

— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2026

મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસને પિસ્તોલ શોભા માટે આપવામાં આવતી નથી. જો ગુનેગાર પાસે હથિયાર ચલાવવાની સ્વતંત્રતા છે, તો પોલીસને પણ આત્મરક્ષાના હક્ક તરીકે હથિયાર આપવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે ઘણી વખત ગુનેગારોને તેઓ જે ભાષામાં સમજે, તે જ ભાષામાં સમજાવવું પડે છે, ત્યારે જ પરિણામ મળે છે.

हम लोग लखनऊ में एक बेहतरीन वर्ल्ड क्लास फार्मा इंस्टीट्यूट के निर्माण की दिशा में आगे बढ़ रहे हैं… pic.twitter.com/fZi7385Hb8

— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2026

CM યોગીએ ઉત્તર પ્રદેશની જૂની સ્થિતિ યાદ કરતાં કહ્યું કે વર્ષ 2012 થી 2017 દરમિયાન રાજ્યમાં 900થી વધુ રમખાણો થયા હતા. લગભગ દરેક શહેરમાં ક્યારેક ને ક્યારેક કર્ફ્યુ લાગતો હતો. તે સમયગાળામાં એવો કોઈ ઉદ્યોગપતિ, ડૉક્ટર કે વેપારી નહોતો જેને ‘ગુંડા ટેક્સ’ ન આપવો પડ્યો હોય. રાજ્યમાં ભય અને અરાજકતાનું વાતાવરણ હતું.

યોગી આદિત્યનાથે જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રાજ્યની જવાબદારી સોંપી, ત્યારે સૌથી મોટો પડકાર હતો – સામાન્ય નાગરિકમાં વિશ્વાસ જગાડવાનો. આ માટે સરકારે પસંદગીના લોકો પર નહીં, પરંતુ સૌ પર સમાન રીતે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં મૂકી. તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે સરકારનો પોતાનો માણસ પણ ખોટું કરશે તો તેને છોડવામાં નહીં આવે.

उत्तर प्रदेश अपने हर निवेशक को ट्रिपल-S (Safety, Stability and Speed) की गारंटी देता है… pic.twitter.com/Ls9MjclWhq

— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2026

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 9 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં મોટા સકારાત્મક ફેરફાર થયા છે. આજે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે. ખંડણી, રમખાણો, અરાજકતા અને ગેરરીતિઓ હવે ભૂતકાળ બની ગઈ છે. હાલ ઉત્તર પ્રદેશ દેશનું એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની ગયું છે અને રોકાણકારોની પહેલી પસંદ તરીકે ઉભરી આવ્યું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, cm yogi aditynath, CM Yogi encounter statement, CM યોગી આદિત્યનાથ, gujarati news, Investment in Uttar Pradesh, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pharma Conclave 1.0, pm modi, Politics, topnews, topnewschannelinindia, UP Encounter Statement, UP investment destination, UP Police, UP police action, UP Police Encounter, UP zero tolerance policy, Uttar Pradesh law and order, uttar pradesh news, uttarpradesh, Uttarpradesh CM Yogi Adityanath, uttarpradesh news, yogi adityanath, Yogi Adityanath on police encounter, Yogi government, Yogi on mafia, Yogi Pharma Conclave speech, zero tolerance policy, ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0, ઉત્તર પ્રદેશ રોકાણ, ઉત્તર પ્રદેશ સમાચાર, એન્કાઉન્ટર, એન્કાઉન્ટર પર યોગીનું નિવેદન, ગુનેગાર સામે કાર્યવાહી, ઝીરો ટોલરન્સ, ફાર્મા કોન્ક્લેવ 1.0, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, યુપી પોલીસ એન્કાઉન્ટર, યોગી સરકાર ઝીરો ટોલરન્સ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કરાચીમાં રહેમાન ડકૈતના પુત્રની ધરપકડ, પાકિસ્તાન પોલીસ દ્વારા મોટા દીકરાનું પહેલેથી એન્કાઉન્ટર
Next Article લોકસભા સ્પીકરની ખુરશી તરફ કાગળો ફાડીને ફેંકવા બદલ વિપક્ષના આઠ સભ્યો સસ્પેન્ડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?