ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ આગળ વધી રહી છે. કેબિનેટમાં આ બિલ મંજૂર થઈ ચુક્યું છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને સમાજ માટે સુગમ બનાવવા...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે
ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીન?...
વડતાલધામ સર્કલનું સંતો અને ગુજરાત સરકારના મંત્રીઓના હસ્તે લોકાર્પણ કરાયું
૧૫/૦૩/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ઉદઘાટન થયું હતું, જેમા માન. રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ?...
શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ.2.5 થી વધારી રૂ. 6 લાખ કરવામાં આવી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ. 15,254.47 કરોડની વિશાળ જોગવાઈ કરવાના માટે બજેટ મંજૂર કર્યું છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં ગરીબ, મધ્યમ વર્ગ, અનુ?...
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્ર?...
ગુજરાતમાં ઉદ્યોગ વિકાસને વેગ : MSME, સ્ટાર્ટઅપ્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્?...
ગાંધીનગરમાં અદ્યતન ઉર્જા લેબોરેટરીનો પ્રારંભ, ટેસ્ટિંગ અને ગુણવત્તા ચકાસણી થશે સરળ
ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રના સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ આપવા માટે EQDC (Energy Efficiency & Quality Development Centre) ખાતે અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંત્રી ડો. જયરામભાઈ સી. ગામિતએ ઈ...
ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાનો સંકલ્પ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹2006 કરોડની જોગવાઈ
ગુજરાત સરકાર રાજ્યને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે રમતગમતમાં અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે મોટા પાયે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્...
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખેલમહાકુંભ 3.0 (2025-26)માં શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા થય...
ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત વિકાસના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શહેરો...