Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદ

101 stories

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી

નડિયાદ ની પ્રથમ હરોળની CBSE સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 850 થી વધુ બાળકોએ ઉમળકાભેર આ પ્રોગ્રામ માં ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્સપર્ટ ટ્રેનર…

· 1 min read

નડિયાદ SRP ગ્રુપ-૭માં ૧૨૫ કર્મચારીઓને એક સાથે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની બઢતી

નડિયાદના એસઆરપી ગૃપ-૭માં એક સાથે 125 કર્મચારીઓને પ્રમોશન અપાયું છે, આ કર્મચારીઓને ASI અને હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રુપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને એકી સાથે બઢતી આપવામાં…

· 1 min read

નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા ફરી વિવાદમાં : એક પરણિતાની છેડતી કરતા પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું

નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અપહરણ અને છેડતી કરી પરિવારને જાણ થઈ તો મારી નાખવાની…

· 2 min read

નડિયાદ નાની યુવાનીમાં શાકમાર્કેટ પાસે મધરાતે છરાનો ઘા ઝીંકીને હત્યા

નડિયાદ શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એક યુવાનને ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં અંગે નડીઆદ શહેર પોલીસે હત્યાનો -દાખલ કરીને બન્ને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મળતી…

· 2 min read

નડિયાદમાં “આંતરરાષ્ટ્રીય મજૂર દિન” ઉજવાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદ ના ચેરમેન અને મુખ્ય જિલ્લા…

· 2 min read

ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના વન પ્લસ 21 ગાર્ડસ દ્વારા DGP નું સેરેમોનિયલ સન્માન કરાયું. DG…

· 1 min read

ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો

નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન જીલ્લાની ચાર પેઢીઓમાંથી ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ…

· 2 min read

નડિયાદમાં વિહિપ-બજરંગ દળ દ્વારા આતંકવાદી ઘટના વિરુદ્ધ ધરણાં

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હૂમલા સામે નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને…

· 1 min read

નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્ધાલય પાસે ગીતેશકુમાર રમેશચંદ્ર કંસારા ઉ.વ.૬૧ રહે છે. ગત તા.૧૧ના રોજ…

· 1 min read

રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો

નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલે રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ…

· 1 min read