Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

નડિયાદ

101 stories

Latest

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું

રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના…

· 3 min read

ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી

ગુજરાત પોલીસની માનવતા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ નડિયાદ જિલ્લા જેલમાં જોવા મળ્યું છે, જ્યાં એક મહિલા આરોપી માટે પોલીસ પરિવાર બનીને ઉભી રહી. નવજાત શિશુ સાથે મુશ્કેલીમાં મુકાયેલી આ સ્થળાંતરિત (માઇગ્રન્ટ) મહિલાને ગુજરાત પોલીસ દ્વારા તેના વતન મધ્યપ્રદેશ સુધી સુરક્ષિત…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિની જવાબદારી મળતા નડિયાદ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને આવકારવામાં…

· 2 min read

ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ

ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ…

· 2 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ

નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ તોડી એક નવો ઈતિહાસ રચ્યો છે. બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની પોતાની ગણાતી આ…

· 3 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં “શ્રી હનુમાન જન્મોત્સવ”ની ભક્તિપૂર્ણ ઉજવણી

નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-નાનાં વિદ્યાર્થીભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કંઠસ્થ કરી સમૂહમાં પાઠગાન કર્યું હતું. બાળકોની ભાવભીની…

· 2 min read