PM મોદીનો વીડિયો હટાવવાના વિવાદમાં ઝકરબર્ગે માફી માગી, CSAM-ડીપફેક અને મેટાની ભૂલો પર વ્યક્ત કર્યો અફસોસ
મેટાના સહ-સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગે કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી એટલે કે Child Sexual Abuse Material—CSAM, ડીપફેક કન્ટેન્ટ અને કેટલીક ઓપરેશનલ ભૂલો અંગે ભારત સરકાર સમક્?...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...
CWG 2030નો ઐતિહાસિક ધ્વજ ગુજરાત પહોંચ્યો, હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલને ગૌરવપૂર્વક અર્પણ કર્યો
ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન બાદ અમદાવાદમાં યોજાનારી CWG 2030ની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ થઈ ગયો છે. સમાપન સમારોહમાં આગામી યજમાન તરીકે ભારત અને અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સન?...
UPI પર MDRનો નવો પ્રસ્તાવ : ₹2,000થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન પર લાગી શકે ચાર્જ, સામાન્ય ગ્રાહકોને નહીં પડે અસર
કેન્દ્ર સરકારે સંસદમાં Payment and Settlement Systems (Amendment) Bill, 2027 રજૂ કર્યું છે. આ વિધેયકનો મુખ્ય હેતુ ભારતની ઝડપથી વિકસતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ માટે નવા નિયમો ઘડવાનો અને પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો...
PM મોદીનું સાંસદોને માર્ગદર્શન : સંસદમાં હાજરી વધારવા અને લેટરહેડનો ખોટો ઉપયોગ ટાળવા કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન—NDAના નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદો સાથે નાસ્તા પર વિશેષ બેઠક કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં 30થી વધુ સાંસદો ...
આંખની સારવાર માટે વિદેશ જવા માગતા અભિષેક બેનર્જીને ઝટકો, કલકત્તા હાઇકોર્ટે અરજી ફગાવી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી માગતી તેમની અરજી ફગાવી દીધી છે. ?...
પાકિસ્તાન સાથે સંબંધ તોડવાનો દાવો, મીર યાર બલોચે 11 ઓગસ્ટને ‘બલુચિસ્તાન સ્વતંત્રતા દિવસ’ જાહેર કર્યો
બલુચ રાષ્ટ્રવાદી કાર્યકર મીર યાર બલોચે 11 ઓગસ્ટને ‘બલુચિસ્તાન સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તેમણે બલુચ લોકોને પોતાના ઘરો, દુકાનો, બજારો અને જાહેર સ્થળોએ કથિત ‘રિપબ્લિક ઓફ બ?...
‘નવી પેઢી, નવું કાશ્મીર’: હર્ષ સંઘવીએ બદલાયેલા જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરી, કલમ 370ના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને જમ્મુ-કાશ્મીરમાં આવેલા બદલાવ અને વિકાસની પ્રશંસા કરી છે. તેમણે ‘નવી પેઢી, નવું કાશ્મીર’ સૂત્ર સાથે જણા...
PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી
ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્...
યુવા આંદોલનોનું બદલાતું સ્વરૂપ : CJP આંદોલન, વૈચારિક પ્રભાવ અને સમર્થન તંત્ર પર અતુલ લિમયેનું વિશ્લેષણ
આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા આંદોલનો માત્ર એક માંગ કે એક ઘટનાની આસપાસ મર્યાદિત રહેતા નથી. સોશિયલ મીડિયા, વિદ્યાર્થી સંગઠનો, રાજકીય પક્ષો, માનવાધિકાર જૂથો અને આંતરરાષ્ટ?...