Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

ભારત

2,438 stories

ઈઝરાયેલ–લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, મધ્ય-પૂર્વમાં શાંતિની નવી આશા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 16 એપ્રિલ 2026ના રોજ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર માહિતી આપતા જણાવ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબનોનના પ્રમુખ જોસેફ ઔન સાથે…

· 3 min read

ગાંધીનગરમાં GCCI ટ્રેડ એક્સ્પો 2026નો ભવ્ય પ્રારંભ : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને “ડેવલપમેન્ટ રોલ મોડલ” ગણાવ્યું

ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલને વિશ્વ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટ્રેડ, કોમર્સ, કલ્ચર અને…

· 3 min read

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્યારે નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી વિસ્તારોમાં પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી…

· 4 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટએ મતદારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રિબ્યુનલ મતદાનના માત્ર બે દિવસ પહેલાં પણ કોઈ મતદારનું નામ યાદીમાં જોડવાનો આદેશ આપે, તો તેને…

· 2 min read

મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ટેક્સિંગ દરમિયાન સ્પાઈસજેટ અને અકાસા એરના વિમાનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બંને વિમાનોને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત…

· 2 min read

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા ગણેશજી મંદિર…

· 2 min read

પંજાબમાં ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડાયો, ગ્રેનેડ અને વિદેશી હથિયારો સાથે આરોપી ઝડપાયો

પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતાં પંજાબ પોલીસ એ ISI સમર્થિત એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુરુવારે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેની પાસેથી 4 હેન્ડ ગ્રેનેડ, બે વિદેશી પિસ્તોલ અને…

· 2 min read

સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્ય મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે…

· 3 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ પૂર્ણ થતાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. જેના કારણે અનેક બેઠકો પર બિનહરીફ ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર…

· 3 min read

પાકિસ્તાનમાં હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ અમીર હમઝા પર ગોળીબાર, ફરી સક્રિય ‘અજ્ઞાત ગનમેન’

પાકિસ્તાનમાં ફરી એકવાર ‘અજ્ઞાત ગનમેન’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે નિશાન બન્યા છે અમીર હમઝા, જે લશ્કર-એ-તોઈબાના સ્થાપક સભ્યોમાંના એક અને આતંકી હાફિઝ સઈદના નજીકના સાથી ગણાય છે. લાહોરમાં અંધાધૂંધ ગોળીબાર મળતી માહિતી મુજબ, લાહોર માં એક…

· 2 min read