મહિલા અનામત બિલ પર અમિત શાહનો અખિલેશ યાદવને કડક જવાબ
સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને ડિલિમિટેશન (સીમાંકન) બિલને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ કેન્દ્ર સરકાર આ પગલાને ઐતિહાસિક ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષે તેને ‘પાછલા બારણે સીમાંકન લાવવાનો…










