Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

ભારત

2,432 stories

સ્વતંત્રતા દિવસે પહેલીવાર સ્વદેશી 105mm લાઈટ ફીલ્ડ ગનથી અપાઈ 21 તોપોની સલામી, 52 સેકન્ડમાં ગુંજ્યો રાષ્ટ્રગૌરવનો નાદ

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વદેશી 105mm Light Field Gun (LFG) દ્વારા પરંપરાગત 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રીય પર્વના સૌથી ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ સૈન્ય સમારોહોમાં સ્થાન ધરાવતી આ સલામી હવે ભારતની વધતી આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાનું…

· 6 min read

નાગપુર RSS મુખ્યાલયે મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો, યુવાનો અને વિશ્વ ગુરુ ભારત પર આપ્યો મોટો સંદેશ

દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પોતાના સંબોધનમાં તેમણે દેશની સ્વતંત્રતા, સુરક્ષા, સમૃદ્ધિ, યુવાનોની જવાબદારી, લોકશાહીમાં અસંમતિના મહત્વ અને ભારતને વિશ્વ ગુરુ…

· 7 min read

લાલ બંધેજ પાઘડીમાં PM મોદીનો ખાસ અંદાજ, ‘વોકલ ફોર લોકલ’ સાથે ભારતીય હસ્તકળાનો આપ્યો સંદેશ

ભારત આજે 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સતત 13મી વખત દેશને સંબોધિત કરવા પહોંચ્યા ત્યારે દર વર્ષની જેમ તેમનો ખાસ પહેરવેશ પણ ચર્ચાનું…

· 5 min read

સંસ્કારી નગરી વડોદરા ખાતે ૮૦માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી

સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ધ્વજારોહણ બાદ તેમણે ઉપસ્થિત નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ…

· 7 min read

‘હથિયારધારી નક્સલીઓ ખતમ, હવે દિમાગી નક્સલીઓથી મુક્તિ જરૂરી’, લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું નિવેદન

ભારત આજે ભારે ઉત્સાહ, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે વિકસિત ભારતના સંકલ્પથી લઈને દેશની આંતરિક…

· 5 min read

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન

વડોદરા શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે…

· 4 min read

કમલમ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન

ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્યાલયને ત્રિરંગાની રોશની અને દેશભક્તિના રંગોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે…

· 4 min read

લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રને ગ્લોબલ ઇન્ડિયન બ્રાન્ડ્સનું વિઝન આપ્યું, ‘આપણી બ્રાન્ડ-આપણી ઓળખ’ પર ભાર

ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ની 150 વર્ષની વિરાસતને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં…

· 6 min read

સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ

સોમનાથનું પવિત્ર તીર્થ માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં ભક્તિ સાથે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો પણ અનોખો સંદેશ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન જ્યારે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી…

· 6 min read

અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શ્રી શાંતાબા મેડિકલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 4 min read