જયપુરમાં પ્રદર્શન દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં મારાયા તમાચા, ઘટનાનો વિડીયો વાયરલ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં એક યુવકે અનેક તમાચા માર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ…










