રાજકોટમાં બૂટલેગર સામે કડક કાર્યવાહી : અલીમામદ તૈયબ શેઠાનો ગેરકાયદે બંગલો બુલડોઝરથી ધરાશાયી
ગુજરાતના રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્રે ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના ઉપલેટા પંથકમાં કુખ્યાત અને ફરાર બૂટલેગર અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે બંગલા પ?...
ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું
ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય...
રાજકોટ જિલ્લા પંચાયતનું ₹1193.36 કરોડનું બજેટ રજૂ, ગ્રામિણ વિકાસ, કૃષિ સુધારણા અને સામાજિક કલ્યાણ પર વિશેષ ફોકસ
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ માટે કુલ ₹1193.36 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના કારોબારી સત્ર દરમિયાન રજૂ થયેલા આ બજેટમાં ગ્રામિણ વિકાસ, કૃષિ ક્ષેત્રના સુધારણા, સામ...
રાજકોટ : ઉપલેટામાં રાતથી સવાર સુધી 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આં?...
આટકોટમાં રેપ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો; પગમાં ગોળી વાગતાં બોલ્યો—‘મારી ભૂલ થઈ, હવે ક્યારેય ગુજરાત નહીં આવું’
તાજેતરમાં રાજકોટના જસદણ જિલ્લાના આટકોટમાં એક ઘાતકી ઘટના સામે આવી હતી, જેમાં રામસિંગ નામના આરોપીએ એક શ્રમિક પરિવારની છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીની ધરપકડ કર્યા પછ?...
હોલીવૂડ સ્ટાર બ્રાડ પિટે જે કાપડમાંથી દેદાદરાના કારીગરે બનાવેલો શર્ટ પહેર્યો, તે ઝાલાવાડની ટાગલિયા કલાને હવે જીઆઈ ટેગ મળ્યો
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. આ પરિષદમ...
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં...
ગોંડલના રીબડા ખાતે 2 અજાણ્યા બાઈકસવારોએ કર્યો ગોળીબાર
ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે 23 જુલાઈની મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટના હાલમાં સ્થાનિક રાજકારણ અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. મળતી માહિતી અ...
ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું
રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાય...
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત દાયકાસભર ઘટના ઘટી છે, જેમાં એક શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા ભયાનક મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગામ...