શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છેલ્લા 24 કલાકથી પડતું વરસાદ સમગ્ર શહેરમાં તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજે સવારે ભટ્ટાકુફર વિસ્તારમાં આવેલી માથુ કોલોનીમાં એક પાંચ માળની ઈમાર?...