નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
ટ્રમ્પની ચીન મુલાકાત બાદ ચોંકાવનારો દાવો : ટ્રમ્પ સહિતના ડેલિગેશને ચીનમાંથી મળેલી તમામ ભેટ કચરાપેટીમાં ફેંકી દીધી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ચીન મુલાકાત બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનું અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ સહિતના કેટલાક અહેવાલો મુજબ, અમેરિકન ?...
ગુજરાત પોલીસનો સાયબર ક્રાઇમ સામે આક્રમક અભિગમ, DGP ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક
ડિજિટલ યુગમાં વધતા સાયબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈના બનાવોને રોકવા માટે ગુજરાત પોલીસ હવે વધુ આક્રમક અભિગમ અપનાવવા તૈયાર થઈ છે. ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં ‘સાયબર સ...
સહકારી બેંકો માટે સાયબર સુરક્ષા પર RBIનો ફોકસ, અમદાવાદમાં વર્કશોપ યોજાઈ
Reserve Bank of India દ્વારા સાયબર છેતરપિંડી સામે જાગૃતિ વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સાયબર સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવો” વિષય પર યોજાયેલી આ વર્કશોપ?...
Ghibli ઈમેજ બનાવનારા સાવધાન! ભૂલથી પણ ન કરો આ કામ, ખોલી દેશ તમારી આખી કુંડળી
આજકાલ, AI-જનરેટેડ Ghibli કાર્ટૂન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યાં લોકો તેમના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે અને તેમને એક અનોખા એનાઇમ લુકમાં રૂપાંતરિત કરી રહ્યા છે. જોકે, ગોવા પોલીસે યુઝર્?...