અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિ?...
અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ
અમદાવાદ શહેરમાં આવનાર શનિવારે, એટલે કે 6મી સપ્ટેમ્બરના રોજ, ગણેશ વિસર્જનના વિશાળ કાર્યક્રમો યોજાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું ?...
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપ...
આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા હયાત શાસ્ત્રી બ્રિજને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. પિરાણા જંક્શન અને વિશાલા જંક્શન વચ્ચે આવેલો આ બ્રિજ શહેરના ?...
અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો
અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ...
સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શીનો દાવો: વિદ્યાર્થી 30 મિનિટ સુધી તરફડ્યો પણ… સિક્યોરિટી ગાર્ડ કે કોઈ મદદને ન આવ્યું
અમદાવાદના ખોખરામાં થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી હોવાની ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સ?...
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ધોળા દિવસે જ્વેલર્સની ઓફિસમાં કરી મારામારી
અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાની ઘટનાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે હવે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન...
અમદાવાદ: બોપલમાં ફાયરિંગમાં એકનું મોત, મૃતકના ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ
ગુજરાતમાં સતત વધતા અસામાજિક તત્વોના આતંકના મામલાઓમાં અમદાવાદ શહેર હવે વિશેષ ચિંતાજનક રીતે નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં બોપલ વિસ્તારમાં જે રીતે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે, તે સમગ્ર શહેર?...
સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ
અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામ?...
સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન
અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથ...