click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
AhmedabadGujarat

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ

અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા, જમાલપુર અને દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના 24 સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે.

Last updated: 2025/09/03 at 11:35 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. કોર્પોરેશનના સર્વે મુજબ આ વિસ્તારોને હાઈ-રિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કારણ સ્પષ્ટ છે—વર્ષો જૂની પાણીની લાઈનો, સતત લીકેજ અને તેના કારણે પ્રદૂષિત પાણી પીવાના બનાવો.

ઓગસ્ટ મહિનામાં જ પાણીજન્ય રોગના કુલ 1385 કેસ નોંધાયા હતા. તેમાં ઝાડા-ઉલટીના 378 કેસ, કમળાના 508 કેસ, ટાઈફોઈડના 489 કેસ અને કોલેરાના 10 કેસ સામેલ છે. કોલેરાના કેસોમાંથી બે વટવા અને રામોલ-હાથીજણમાં નોંધાયા હતા, જ્યારે સરખેજ, બહેરામપુરા, શાહીબાગ, મકતમપુરા, વસ્ત્રાલ અને ચાંદલોડીયા વોર્ડમાં એક-એક કેસ જોવા મળ્યો હતો. હેલ્થ વિભાગે સર્વે પછી સ્પષ્ટ કર્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાભાગે ચલણી અને શ્રમિક વસાહતો આવેલી છે, જ્યાં સાંકડી ગલીઓના કારણે નવી પાણીની લાઈન નાખવી મુશ્કેલ બની ગઈ છે. આથી જૂની લાઈનોના લીકેજને કારણે પાણીજન્ય રોગો ફેલાયા છે. પરિસ્થિતિને ગંભીરતા સાથે લઈ કોર્પોરેશનના સેન્ય વિભાગે ઈજનેરી વિભાગને તાત્કાલિક પાણીની લાઈન બદલવાની લેખિત સૂચના આપી છે.

પરંતુ સમસ્યા માત્ર પાણીજન્ય રોગો સુધી સીમિત નથી. ચોમાસાની સિઝનમાં શહેરમાં મચ્છરજન્ય રોગોનો પણ વિસ્ફોટ થયો છે. કરોડો રૂપિયાનો ખર્ચ ફોગિંગ અને પ્રિવેન્શન પર કરવામાં છતાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 385, મેલેરિયાના 190, ઝેરી મેલેરિયાના 50 અને ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે મ્યુનિસિપલ તંત્રની કામગીરી પુરતી અસરકારક સાબિત થઈ નથી.

પાણીની ગુણવત્તા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નમૂનાઓ પણ ચોંકાવનારા છે. ઓગસ્ટ દરમિયાન 6439 પાણીના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા હતા, જેમાંથી 102 નમૂનાઓ પીવાના લાયક નહતા. તદુપરાંત ક્લોરિન ટેસ્ટ માટે 45,262 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 28 નમૂનાઓનું પરિણામ નિષ્ફળ નીકળ્યું હતું. આ આંકડાઓ સાબિત કરે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાતું પાણી સર્વત્ર પીવાના લાયક નથી અને તે સીધો જન સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: @india, ahmedabad, ahmedabad collector, Ahmedabad District, Ahmedabad East, Breaking news, breakingnews, CM Gujarat, gujarat, gujarat cm, gujaratinews, Health, Jamalpur, latest news, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, top news channel, topnews, topnewschannelinindia, waterborne diseases, અમદાવાદ, ખાડીયા, જમાલપુર, દરિયાપુર, દાણીલીમડા વોર્ડ, પાણીજન્ય રોગ, મધ્યઝોન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
Next Article અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?