CM ભૂપેન્દ્ર પટેલે ઘુમા તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનમાં કર્યું શ્રમદાન, વિદ્યાર્થીઓનાં ચિત્રો નિહાળી કર્યા પ્રોત્સાહિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ઘુમા ગામ તળાવ ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેષ ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આપી રૂ. ૫૮૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ
અમદાવાદ શહેરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદમાં ₹279.80 કરોડના 6 વિકાસકાર્યોનું લોકાર?...
અમદાવાદને મળ્યો નવો વાડજ ફ્લાયઓવર : CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, ₹127.92 કરોડના ખર્ચે તૈયાર થયો ફોર-લેન બ્રિજ
અમદાવાદ શહેરના વાહનચાલકો માટે મહત્વના એવા નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત વાડજ જંકશન ખાતે અંદા?...
નરોડામાંથી ₹1.05 કરોડનું ‘વ્હેલની ઉલ્ટી’ એમ્બરગ્રીસ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને ઝડપ્યા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં કાર્યવાહી કરીને કથિત એમ્બરગ્રીસના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી આશરે 1.051 ક...
હવે 112 પર મળશે ફાયર સર્વિસ, અમદાવાદ સહિત 6 મહાનગરોમાં નવી સુવિધા શરૂ
ગુજરાતમાં ઈમરજન્સી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા 112 નંબર સાથે હવે ફાય?...
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અમદાવાદમાં જળબંબાકાર, અનેક અંડરપાસ બંધ; આગામી કલાકો ભારે
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મળતી માહિતી મુજબ, રાજ્યના 150થી વધુ તાલુકાઓ?...
અમદાવાદમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા; પોલીસ-બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ
અમદાવાદમાં એકથી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ સહિત અન્ય શાળાઓને ધ?...
આંતરિક મતભેદથી અમદાવાદની રિક્ષા હડતાળ તૂટી, ફરી દોડવા લાગી રિક્ષાઓ
અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસીય હડતાળ અંતે નિષ્ફળ સાબિત થઈ છે. હડતાળનો ત્રીજો દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં રિ?...
અમદાવાદમાં AMCનો ફૂડ વિભાગ એક્શનમાં: ‘રામસન્સ’નું વધુ 555 કિલો ઘી સીઝ, 3 ફૂડ એકમોને માર્યા સીલ
અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય ખાદ્યપદાર્થોના વેચાણ અને અસ્વચ્છતા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ?...
અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો
અમદાવાદના મોટેરા ખાતે પર્યાવરણ સંરક્ષણ, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે ‘એક કામ દે?...