અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદ શહેરમાં 36 શાળાઓમાં એક મેઈલ મળવા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બોમ્બનો મેઈલ મળ્યા બાદ તમામ શાળાઓમાં BDDS,ડોગ સ્ક્વોડ સહિત એજન્સીઓએ તપાસ કરી હતી. પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડાએ આ ?...
લોકસભા સામાન્ય ચૂંટણી-2024: અમદાવાદ જિલ્લો
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા મતદારયાદી અને મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા વિ...
અમદાવાદના સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલેપમેન્ટ થશે, PM મોદીના હસ્તે પ્રોજેક્ટ કરાયો લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે ર?...
અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજને મંજૂરી, જાણો ક્યાં બનશે અને કેટલા ફળવાયા?
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦ ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૭ બ્રિજના રૂ. ૬૧૨.૮૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહે...
SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટ્સ પાર્ક બનાવાશે, કમળની દરેક પાંખડીમાં દેશના પ્રત્યેક રાજ્યના ફૂલ ઉછેરવામાં આવશે
ફ્લાવર શૉને મળેલી સફળતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હવે એસજી હાઈવે પર લોટ્સ પાર્ક બનાવવાની જોગવાઈ બજેટમાં સામેલ કરવામાં આવી છે. ભેજ-તાપમાન નિયંત્રિત કરી ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરુ?...
નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ કરી શકાશે, પાસપોર્ટ ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે અને સમય બચશે
અગાઉ લાઈટ બિલ ભરવા માટે જેમ હરતી ફરતી કલેક્શન વેન જોવા મળતી હતી તે રીતે અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વેન શરૂ થશે. આને લીધે લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ...
મોરબી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ વખત અંગ દાનની પહેલ,બ્રેઇન ડેડ બાળકના અંગોનું કરાયું દાન
મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ 14 નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ...
ગ્રીન આઈરીસ ઘાટલોડીયા માં રંગે ચંગે ઉજવાયો રામ ઉત્સવ
અવધપૂરીના શ્રી રામમંદિરમાં ભગવાન શ્રી રામના ૪૯૬ વર્ષ પછી નીજસ્થાન પ્રવેશ, ગ્રીન આઈરીશ સોસાયટી ઘાટલોડીયાના અબાલ વૃધ્ધ રહીશો માટે આનંદની ક્ષણ હતી, જેને રહીશોએ ખૂબ ધામધૂમથી ઉજવી અને માણી. [video...
દરગાહના મામલે રિટમાં હાઇકોર્ટે કેન્દ્રને નોટિસ આપી 12 માર્ચ સુધી સ્ટે લંબાવ્યો
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલી કાલુ શહીદ દરગાહના દબાણને દૂર કરવા માટે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. જે રિટમાં હાઇકોર્ટના જસ્ટિસ ?...
22મીએ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળકને જન્મ આપવા સગર્ભાઓમાં ક્રેઝ
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠાનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ રામલલ્લા નીજ મંદિરમાં પ્રસ્થા?...