અમદાવાદ AMCની ‘વેસ્ટ ટુ આર્ટ’ પહેલ: 1200 કિલો પતંગ દોરીથી કોમનવેલ્થ ગેમ્સ-2030 લોગો તૈયાર, પર્યાવરણ અને કલા બંનેનો સંગમ
દર વર્ષે ઉત્તરાયણ પછી રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પક્ષીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું કરે છે. જોકે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી...
નમાજ પઢવા આવેલા નૌમાન શેખે 8 વર્ષનાં બાળક સાથે મસ્જિદમાં આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મસ્જિદમાં આવેલા એક યુવકે 8 વર્ષના બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વ...
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી
સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્?...
ઓનલાઈન ગેમિંગથી ઓળખાણ, પછી દુષ્કર્મ અને અપહરણ; અમદાવાદની સગીરાને ફસાવનાર અરમાન બંગાળથી ઝડપાયો
અમદાવાદમાંથી એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી એક 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ અને અપહરણ કરવાનો આરોપ સામે આવ્યો છે. આ કેસમાં પશ્ચિ?...
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારી, વસ્ત્રાલમાં ₹58 કરોડનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર
અમદાવાદ શહેર 2030ની કૉમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં સતત ઝડપ પકડી રહ્યું છે અને આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેના ...
વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈ...
ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના પરિસરમાં સેમિનાર યોજાયો
ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ તથા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ., અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ(i & ci), અમદાવાદના સહયોગથી સહકારી બેંકોન?...
નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી ખુલ્લામાં જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી LCB પોલીસ
પોલીસ અધિક્ષક વિજય પટેલ, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને મા?...
અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત
અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિ...
કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ
સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વર?...