કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, સેવા અને તકેદારી વિભાગની જવાબદારી આ મંત્રીને સોંપવામાં આવી.
સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આતિશીને સેવા અને તકેદારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. https://twitter.com/ANI/status/1688781071981445...
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ, ગૃહમંત્રીએ કહ્યું દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, તે એક સંઘશાસિત પ્રદેશ.
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તેના પર ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી રહ્યા છે. બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદ?...
ચાંદ તરફ રવાના થયુ ચંદ્રયાન-3, અંતરિક્ષમાં ભારતનો પરચો
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' લોન્ચ કરવામાં આવ્યું હતું. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચે તૈય?...
યમુનાની જળસપાટી વધતાં દિલ્હીના CMનો નિર્ણય, સરકારી-ખાનગી શાળાઓ બંધ કરવા આદેશ
હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ક?...
17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ
2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ ફરી એક વખત 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં બેઠક કરશે. આ બેઠકમાં 25 પાર્ટીઓ સામેલ થવાની સંભાવના છે. 17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્?...
સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને વધુ એક રાહત, NGTના આદેશ પર રોક લગાવી, એલજીને ઝટકો
સુપ્રીમ કોર્ટે વધુ એક કેસમાં અરવિંદ કેજરીવાલ સરકારને રાહત આપતા એલજી વીકે સક્સેનાને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને યમુના કાયાકલ્પ પ્રોજેક્ટ પર ઉચ્ચ સ...