Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

Banaskantha collector

74 stories

થરાદ પોલીસ અને જિલ્લા SOG એ રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત નશાકારક દવાઓ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યભરની મેડિકલ સ્ટોર દ્વારા પ્રતિબંધિત દવાઓ ના ગેરકાયદેસર વેચાણ થતું હોવાથી તેને ઝડપી પાડવા સરકારના આદેશ મુજબ પોલીસ શહેરમાં આવેલા મેડીકલ સ્ટોર ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેડીકલ સ્ટોરની દુકાનો પર દવાઓની…

· 2 min read

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવારે અભય એકાદશી એટલે કે દર માસે આવતી એકાદશીનો ઉપવાસ વ્રત કરવામાં આવતું હોય છે જેમાં શાસ્ત્રોક મુજબ ઘણા બધા નિયમોનું પાલન કરતાં હોય છે જેમાં ખાસ કરિને આ એકાદશી વ્રત મહિલાઓ કરતી હોય…

· 1 min read

બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા અંબાજી આરાશૂરી ચાચાર ચોક ખાતે ટેમ્પલના એસ્ટેટ ઓફિસર તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરના અધ્યક્ષ…

· 3 min read

બનાસકાંઠા ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ હતી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે નાગરિક સંરક્ષણ (Civil Defence) વિષયક જાગૃતિ અને તૈયારી વધારવાના હેતુસર મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ…

· 2 min read

બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૩૦ લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થાન ના સાંચોર તરફથી આવતા વાહનોની ચકાસણી કરતી વખતે સામેથી આવી રહેલ…

· 2 min read

વાવ થરાદના ખેડૂતોએ તંત્રને સમજણ આવે તેના માટે રોષ નહી પણ ભક્તિનો માર્ગ અપનાવી પાણી વગરની બ્રાન્ચ કેનાલમાં યજ્ઞ યોજી તંત્રને સદબુદ્ધિ આવે તેવી આહુતિઓ આપી.

સરદાર સરોવરની નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં નહી આવતાં અધિકારીઓના અંધકારમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આશાનો દીવો! પ્રગટાવ્યો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામે થયું એક એવું આંદોલન – જેના નહી કોઈ મોરચા.. નહી કોઈ સૂત્રોચ્ચાર... પણ જેનો સંદેશ…

· 2 min read

બનાસકાંઠા થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્રારા પક્ષીઓ માટે પાણીના કુંડા- બર્ડ ફિડર – ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો….

થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને વર્ષ 2010 માં સ્થાપના થયેલી 300 જેટલા આજીવન…

· 2 min read

બનાસકાંઠા થરાદ નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિ દિવસ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જુની ગંજ બજાર લક્ષમી માતાના મંદિર થઈ જૂની નગરપાલિકા કચેરી થી બળીયા…

· 2 min read

બનાસકાંઠા પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ. મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ.મીના આઈ.એ.એસ (નિવૃત)ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, પાલનપુર ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રશ્નોતરી ફોર્મ અને સંવાદ પ્રક્રિયા દ્વારા જિલ્લાના પ્રબુદ્ધ…

· 2 min read

બનાસકાંઠા જિલ્લામાં આવેલ ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓને એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય અપાઈ

જીવદયામાં પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓના…

· 2 min read