બનાસકાંઠા જિલ્લામાં વિભાજન જાહેર : બનાસકાંઠામાં 10 અને વાવ-થરાદમાં 8 તાલુકા
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સુગમતા અને લોકસુવિધા માટે વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને માન આપી તેનું સત્તાવાર વિભાજન જાહેર કર્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, હા...
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન : 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ₹2.71 કરોડનું મળ્યું દાન
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ...
બનાસકાંઠા પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતાં પરિવારે જિલ...
દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે ?...
બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવારે અભય એકાદશી એટલે કે દર માસે આવતી એકાદશીનો ઉપવાસ વ્રત કરવામાં આવતું હોય છે જેમાં શાસ્ત્રોક મુજબ ઘણા બધા નિયમોનું પાલન કરતાં હોય છે જેમાં ખાસ કર?...
બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા અંબાજી આરાશૂરી ચાચાર ચોક ખાતે ટેમ્પલના એસ્ટેટ ઓફિસર તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમા?...
બનાસકાંઠા ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ હતી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે નાગરિક સંરક્ષણ (Civil Defence) વિષયક જાગૃતિ અને તૈયારી વધ?...
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૩૦ લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થા?...
વાવ થરાદના ખેડૂતોએ તંત્રને સમજણ આવે તેના માટે રોષ નહી પણ ભક્તિનો માર્ગ અપનાવી પાણી વગરની બ્રાન્ચ કેનાલમાં યજ્ઞ યોજી તંત્રને સદબુદ્ધિ આવે તેવી આહુતિઓ આપી.
સરદાર સરોવરની નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં નહી આવતાં અધિકારીઓના અંધકારમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આશાનો દીવો! પ્રગટાવ્યો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામ?...