ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠનમાં ખજાનચી તરીકે મનસ્વિની માલવિયા
ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠન દ્વારા આણંદમાં મળેલ સામાન્ય સભામાં ભાવનગરનાં કર્મશીલ તબીબી અધિકારી મનસ્વિની માલવિયાને ખજાનચી તરીકે મળ્યું સ્થાન મળ્યું છે. તાજેતરમાં આણંદમાં ગ?...
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન
સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ...
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કર્યો ઢગલો
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો. તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ...
મોરારિબાપુ દ્વારા ગાંધી ઉપદેશ આપવા માટે જ નહિ આચરણનો આગ્રહ
મહાત્મા ગાંધી ઉપદેશ આપવાં માટે જ નહિ આચરણનો પણ મોરારિબાપુનો હંમેશા આગ્રહ રહ્યો છે. ગાંધી જયંતિ પર્વે જ જામનગરમાં કસ્તુરબા ગાંધી વિકાસ ગૃહનાં કાર્યક્રમ સાથે મોરારિબાપુએ રેંટિયો કાંતવાનુ?...
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડના?...
સ્પેસ વીક ઉજવતું ભાવનગર પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર
યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી રહી જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા ૧૮૮૪માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યુ?...
શહેર કોંગ્રેસ આજ થી દિવાળી સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બેસી દર્દીઓ ને પડતી હાલાકી નો ઉકેલ લાવશે
ભાવનગરના મહારાજા દ્વારા લોકોનું સુખાકારી રહે તેના માટે હોસ્પિટલ અર્પણ કરી હતી પરંતુ આજ ના સમયે જિલ્લાની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલમાં સાધનો ના અભાવે દર્દીઓ ને ખૂબ હાલાકી અનુભવી પડે છે . ...
વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો… ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ આપેલ સૂચક સંદેશ
ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો...! રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલ?...
ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો
પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા . પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિ?...
ભાવનગરના એક જ માલિકના ૪૧ ઘેટાં બકરાં મરી જતા તંત્ર થયુ દોડતું
ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્?...