Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના

નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના

સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની પૂજન વંદના થઈ છે. શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.

શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે શ્લોકગાન સાથે શક્તિ સ્વરૂપા કુમારિકાઓની પૂજન વંદના કરવામાં આવી.

વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે આશ્રમમાં ચાલતાં નવરાત્રી યજ્ઞ સાથે શાળાની બાળાઓને તિલક પૂજન કરી માંગલિક સુશોભન અને શૈક્ષણિક સામગ્રી ભેટ અર્પણ આવી હતી

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.