ભાવનગરની ૩૯મી ભગવાન જગન્નાથજીની રથ યાત્રા કાર્યાલય નું સંતો દ્વારા ધ્વજારોહણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ
ભાવનગર ની ભગવાન જગન્નાથજી ની ૩૯મી રથયાત્રા કાર્યાલય નું ઉદ્ઘાટન સંતો મહંતો અને રાજકીય સમાજિક આગેવાનો ની ઉપસ્થિતિ માં ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતુ . ભાવનગરમાં ભારત ની ત્રીજા નંબર અને ગ...
શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને પડી ખોટ
મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને ખોટ પડ્યાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ ...
ફાયર સેફ્ટી ટીમ ની દબંગાઈ આવી સામે , નોટીસ આપ્યા વગર ૧૦ થી વધુ દુકાનો ને માર્યા સિલ
રોજકોટ અગ્નીકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળુ જાગી ને કામગીરી કરવા લાગ્યુ છે અને નોટિસો આપી સિલ મારવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ એજ ફાયર એન્ડ સેફ્ટી વિભાગ છે જેની NOC વગર કોઈ કોમ્પલેક્ષન...
સણોસરા પાસેનાં સરવેડી ગામની સીમમાં ખેડૂત પર દીપડાનો હુમલો
સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલાં સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાનો હુમલો થતાં ફફડાટ રહ્યો છે. આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવ...
સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીનાં સુકા ભાગમાં લાગી આગ
ગરમીનાં વાતાવરણ વચ્ચે સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીનાં સુકા ભાગમાં કોઈ કારણસર આગ લાગી હતી. અહીંયા સિહોર અગ્નિ શમન ટુકડી દ્વારા થયો પાણીનો છંટકાવ કરાયો હતો. ભાવનગર રાજકોટ ધોરી માર્ગ ઉપ?...
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા લાભ મળી રહ્યો છે. સર ખાતે રામ જીવન દર્શન કથા લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. સિહોર નજીક સર ખાતે ભાવનગર જિલ્લા સહક...
ઉલાહસનગર મુંબઈ થી દારૂ લાવી ભાવનગરમાં વેચતી ગેંગને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ૪૮ બોટલ નંગ જેની કિ.રૂ.૩૫,૨૫૦ સહિત કુલ રૂ.૪૧,૭૫૦ ના મુદ્દામાલ સાથે કુલ-૦૩ ઇસમોને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ , ગેંગ ના અન્ય સાથી ને પકડવાના બાકી ભાવનગર પ?...
મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં યોજાશે રામકથા
મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં રામકથા યોજાશે. આગામી શનિવારથી આ કથા પ્રારંભ થશે. બિહાર રાજ્યમાં પશ્ચિમ ચંપારણ વાલ્મિકીનગરમાં આગામી શનિવાર તા.૧થી મોરારિબાપુનાં વ્યાસા?...
કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી છે. રંઘોળાનાં કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આ નમ્ર અનુરોધ કરાયો છે. દિવસે દિવસે વધી રહેલી ગરમીમાં પ?...
બી.એ.પી એસ સંસ્થા દ્વારા બી.એન. વિરાણી સ્કૂલ ખાતે શ્રીમદ શંકરાચાર્યજી વિરચિતમ્ પારાયણ બેઠી
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરવાડી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર , ભાવનગર દ્વારા શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બી.એન. વિરાણી સ્કૂલ ખાતે શ્રીમદ શંકરાચાર્યજી વિરચિત...