Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

એક મુલાકાત ભાવનગર બોટાદ લોકસભા સીટ ના નવા ચૂંટાયેલા સાંસદ નીમૂબેન બાંભણિયા સાથે

એક મુલાકાત ભાવનગર બોટાદ લોકસભા સીટ ના નવા ચૂંટાયેલા સાંસદ નીમૂબેન બાંભણિયા સાથે

લોકસભાના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે ભાવનગર બોટાદના નવા ચૂંટેલા સાંસદ નીમુબેન બાંભણિયા ખુબ જંગી બહુમતીથી જીત્યા છે ત્યારે એક મુલાકાત નીમુબેન સાથે

શાંત, સરળ અને હંમેશા મોઢા પર હળવા સ્મિત સાથે રહેતા નીમૂબેન બાંભણિયા ૨૦૦૫ થી ભાજપ સાથે જોડેલા છે તેઓ ભાવનગરના કોર્પોરેટર, મેયર , પ્રભારી તેમજ સંગઠન ના અનેક હોદાઓ ઉપર કામ કરી ચૂક્યા છે .

નાનકડી મુલાકાત નવા ચૂંટાયેલા ભાવનગર સાંસદ નીમૂબેન સાથે

 

બાઈટ : નીમૂબેન બાંભણિયા સાંસદ ભાવનગર

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.