ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો… ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ આપેલ સૂચક સંદેશ
ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો...! રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલ?...
ભાવનગરના એક જ માલિકના ૪૧ ઘેટાં બકરાં મરી જતા તંત્ર થયુ દોડતું
ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્?...
તંત્રની ઢીલી નીતિથી ૭ કલાક બાદ રેસક્યું કરાયુ , પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓની બસ ફસાય
ભાવનગરથી ૨૨ કિમી દૂર આવેલ કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવજી નું મંદિર આવેલ છે જે અતિ પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે , જેને લઈને ભારતભરમાં થી લોકો દર્શન માટે આવે છે . ગઈકાલે તમિલનાડુ થી ૨૮ શ્રદ્?...
” રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા ” વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યુ
૨૦૪૭માં વિકિસત ભારત ની કલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે . યુથ એટલે યુવાનો નો સિંહ ફાળો એમાં હશે જેને લઈને શહેરની નંદકુંવરબા કોલેજ દ્વારા "રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા" વિષય ઉપર ૪૫૦ જેટલા ર...
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયે...
ફ્રી મેડિકલ કેમ્પ , વૃક્ષારોપણ , ચશ્મા વિતરણ સાથે જન્મ દિવસ ઉજવતા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી
ભાવનગર પશ્ચિમના ધારસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતના જન્મ દિવસ સમાજ લક્ષી કામો કરી ઉજવ્યો .જન્મદિન નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું . વી?...
આસિસ્ટન્ટ નર્સિંગ સ્ટાફના ત્રણ અધિકારીએ ૪૫૦ નર્સિંગ સ્ટાફને કરે છે મેન્ટલ ટૉર્ચર
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અંદાજિત દર મહિને ૨૫૦૦૦ થી વધુ ની ઓપીડી રહેતી હોય છે અને તે ઓપીડીને સુચારુ રૂપ થી ચાલવવા માટે ડોકટર ની સાથે નર્સિંગ સ્ટાફ પણ તેટલી જ કામગીરી હોતી હોય છે . પરંતુ છેલ્લા ...
રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ગુરુવારે ઉદ્દઘાટન
વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન ગુરુવારે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના?...
લોકભારતી સણોસરામાં બુધવારે યોજાશે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્ય?...