શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા પર્વ
શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન થયેલ છે. વિવિધ ધાર્મિક અને સામા?...
અલગ અલગ શહેરોમાં થી ૪,૬૦૦૦૦/- ની ચોરીમાં નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડતી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભાવનગર શહેર , પાલનપુર તથા સુરત શહેરમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના આરોપીઓને સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડા રુપિયા સહીત કુલ કિં.રૂ.૪,૫૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી ત?...
1 લાખ 60 હજાર રૂપિયા ની કિંમત નો ફોન પરત કરી , ઈમાનદારી નો દાખલો પૂરું પડતો રેલ્વે કર્મચારી
પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના પી-મેને ઈમાનદારી દર્શાવીને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ઘટના એવી છે કે ગત શુક્રવારે રાત્રે સાવર...
૧૩ વિધાનસભા સીટમાં થી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો
દેશમાં ચુંટણીમાં ભાજપ નો પરાજય થયા પછી દેશમાં ૭ રાજ્યોમાં વિધાનસભાની ૧૩ સીટ ઉપર પેટાચૂંટણી થઈ જેમાં ૧૩ સીટ માંથી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થયો હતો . ભાજપ ની માત્ર ૨ સીટ ઉપર વિ...
શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગરના મિસાબંધુઓએ પત્રકાર પરિષદ યોજી.
૨૫ મી જૂન ૧૯૭૫ ના કટોકટીના એ કાળા દિવસોને દેશ આજે પણ નથી ભુલ્યો, ત્યારે તાજેતરમાં ભારત સરકારના રાજપત્રમાં પ્રત્યેક વર્ષની ૨૫ મી જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો મહત્વનો નિર્ણય લેવા?...
જી.એસ.ટી.ના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સુરત શહેર, ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં જી.એસ.ટી.ને લગતાં ખોટાં દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી કાદ?...
વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા તેમની આરાધ્ય દેવી માટે અશ્લિલ શબ્દો નો ઉપયોગ થતા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યો
ડાયરાના કલાકાર મનસુખ રાઠોડ દ્વારા ડાયરામાં માતાજી માટે અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરતા વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા ભાવનગર કલેકટર કચેરી ને આવેદન પત્ર આપ્યુવને મનસુખ રાઠોડ ઉપર કડક કાર્યવાહી થા...
ધોળામાં સંત ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું થયું વાવેતર
ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદન?...
ભાવનગર જિલ્લામાં જય જનની શાળા એક લાખ વૃક્ષોનું વાવેતર કરી રચશે ઇતિહાસ!
ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના લીધે વરસાદ અને ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે જેના લીધે જયજનની વિદ્યા સંકુલના બાળકોએ પોતાની જાતે જ આખા વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણનું...
આંબલા ગામે અકસ્માતે મરણ પામનાર બાળકોને શ્રદ્ધાંજલિ આપતાં મોરારિબાપુ
આંબલા ગામે સિમેન્ટ કારખાનામાં અકસ્માતે મરણ પામનાર બાળકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી સંવેદના સાથે રૂપિયા ૩૦ હજાર સહાય અર્પણ કરી છે. સિહોર તાલુકાનાં આંબલા ગામે સિમેન્ટની સામગ્રી બનાવત?...