ચોમાસા પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ આપવાં જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઇ
જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્ય?...
માધવ દર્શન વેપારી એસોિયેશનના વેપારી દુકાનો ને સિલ મારવા બાબતે કમિશ્નર ને કરી રજૂઆત
રાજકોટ અગ્નિકાન્ડ બાદ ભાવનગર મહાનગરપાલિકા સફાળુ જાગી ને ફાયર સેફ્ટી , BU અને NOC ના નામે શહેર ની દુકાનો ને સિલ મારવાનું ચાલુ કર્યું છે , જેમાં માધવ દર્શન માં આવેલ ૪૦૦ જેટલી કોમર્શિયલ દુકાનો ને અગ?...
સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં ગ્રામવિકાસ માટેનાં વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમો મેળવી રહ્યાં છે છાત્રો
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટેની સુપ્રસિદ્ધ સણોસરા લોકભારતી સંસ્થામાં કેળવણીને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં છાત્રો ગ્રામવિકાસ માટેનાં વિવિધ ઉચ્ચ અભ્?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં થઈ પર્યાવરણ દિવસની ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે 'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું છે. વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ મ?...
ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને વિકાસનું પરિણામ
લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા નીમુબેન બાંભણિયા સાથે મતદારો અને વિજેતાઓન...
પોરબંદર પાસે મોકરમાં ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય કરતાં વક્તા વૈશાલીબાળા
પોરબંદર પાસે મોકરમાં યોજાયેલ ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય વક્તા વૈશાલીબાળા દ્વારા કરાયું. વ્યાસપીઠ પરથી કથા સંદેશ સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું. પોરબંદર પાસેનાં મોક?...
એક મુલાકાત ભાવનગર બોટાદ લોકસભા સીટ ના નવા ચૂંટાયેલા સાંસદ નીમૂબેન બાંભણિયા સાથે
લોકસભાના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે ભાવનગર બોટાદના નવા ચૂંટેલા સાંસદ નીમુબેન બાંભણિયા ખુબ જંગી બહુમતીથી જીત્યા છે ત્યારે એક મુલાકાત નીમુબેન સાથે શાંત, સરળ અને હંમેશા મોઢા પર હળવા સ્મિત ...
બે દિવસ અગાઉ થયેલ વકીલ પર હુમલા ના અનુસંધાને વકીલ મંડળ રેન્જ IG ગૌતમ પરમાર ને મળ્યુ , IG એ મળવાનિકના પડતા મામલો વધુ ગરમાયો
વકીલ ઉપર હુમલા ની ઘટના બાદ આઠ કલાક બાદ પોલીસ દ્વારા FIR લેવામાં આવી હતી અને બચાવા ગયેલ અન્ય ચાર વકીલો પર લાગેલ આરોપ સામે ભાવનગર વકીલ મંડળ રેલી કાઢી રેન્જ IG ગૌતમ પરમાર ને મળવા પોહચ્યાં હતા , IG દ?...
ભાવનગરની ૩૯મી ભગવાન જગન્નાથજીની રથ યાત્રા કાર્યાલય નું સંતો દ્વારા ધ્વજારોહણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ
ભાવનગર ની ભગવાન જગન્નાથજી ની ૩૯મી રથયાત્રા કાર્યાલય નું ઉદ્ઘાટન સંતો મહંતો અને રાજકીય સમાજિક આગેવાનો ની ઉપસ્થિતિ માં ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતુ . ભાવનગરમાં ભારત ની ત્રીજા નંબર અને ગ...
શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને પડી ખોટ
મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને ખોટ પડ્યાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ ...