Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

પત્ની ના ફોન ઉપર પ્રેમી ના મેસેજ આવતા , પતિએ પ્રેમીનું ઢાળ્યું ઢીમ

પત્ની ના ફોન ઉપર પ્રેમી ના મેસેજ આવતા , પતિએ પ્રેમીનું ઢાળ્યું ઢીમ

મનીષ સોલંકી નામનો વકતી ઘોઘા સર્કલ ઊભો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવી ને છરી ના ઘા ઝીંક્યા હતા જે બાદ મનીષને ૧૦૮માં રાત્રિ ના સમયે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયુ હતું .

પોલીસ દ્વારા અગાઉ ત્રણ ઈસમો માં થી ભિમાં નામના ઈસમે ને પોલીસે પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે મરનાર મનીષ સોલંકી સાજન ના પત્ની ને મેસેજ મોકલતો હતો જેને લઈ અગાઉં શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ સાજન ઉર્ફે ભૂરો બારૈયા , આકાશ ઉર્ફે ભિમો ગોહીલ અને સુનીલ ઉર્ફે ગોયો બારૈયા ઘોઘા સર્કલ ભવાની પાન પાસે ઉભેલ મનીષ સોલંકી ને છરી ના ઘા ઝીંક્યા હતા જેનું બે ત્રણ દિવસ બાદ મૃત્યુ થયેલ છે .

આ અંગે પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

બાઈટ : આર.આર સિંઘાલ , DySP ભાવનગર

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.