ફાયર સેફ્ટી ટીમ ની દબંગાઈ આવી સામે , નોટીસ આપ્યા વગર ૧૦ થી વધુ દુકાનો ને માર્યા સિલ
રોજકોટ અગ્નીકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળુ જાગી ને કામગીરી કરવા લાગ્યુ છે અને નોટિસો આપી સિલ મારવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ એજ ફાયર એન્ડ સેફ્ટી વિભાગ છે જેની NOC વગર કોઈ કોમ્પલેક્ષન...
સણોસરા પાસેનાં સરવેડી ગામની સીમમાં ખેડૂત પર દીપડાનો હુમલો
સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલાં સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાનો હુમલો થતાં ફફડાટ રહ્યો છે. આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવ...
સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીનાં સુકા ભાગમાં લાગી આગ
ગરમીનાં વાતાવરણ વચ્ચે સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીનાં સુકા ભાગમાં કોઈ કારણસર આગ લાગી હતી. અહીંયા સિહોર અગ્નિ શમન ટુકડી દ્વારા થયો પાણીનો છંટકાવ કરાયો હતો. ભાવનગર રાજકોટ ધોરી માર્ગ ઉપ?...
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા લાભ મળી રહ્યો છે. સર ખાતે રામ જીવન દર્શન કથા લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. સિહોર નજીક સર ખાતે ભાવનગર જિલ્લા સહક...
ઉલાહસનગર મુંબઈ થી દારૂ લાવી ભાવનગરમાં વેચતી ગેંગને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ૪૮ બોટલ નંગ જેની કિ.રૂ.૩૫,૨૫૦ સહિત કુલ રૂ.૪૧,૭૫૦ ના મુદ્દામાલ સાથે કુલ-૦૩ ઇસમોને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ , ગેંગ ના અન્ય સાથી ને પકડવાના બાકી ભાવનગર પ?...
મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં યોજાશે રામકથા
મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં રામકથા યોજાશે. આગામી શનિવારથી આ કથા પ્રારંભ થશે. બિહાર રાજ્યમાં પશ્ચિમ ચંપારણ વાલ્મિકીનગરમાં આગામી શનિવાર તા.૧થી મોરારિબાપુનાં વ્યાસા?...
કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી છે. રંઘોળાનાં કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આ નમ્ર અનુરોધ કરાયો છે. દિવસે દિવસે વધી રહેલી ગરમીમાં પ?...
બી.એ.પી એસ સંસ્થા દ્વારા બી.એન. વિરાણી સ્કૂલ ખાતે શ્રીમદ શંકરાચાર્યજી વિરચિતમ્ પારાયણ બેઠી
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરવાડી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર , ભાવનગર દ્વારા શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બી.એન. વિરાણી સ્કૂલ ખાતે શ્રીમદ શંકરાચાર્યજી વિરચિત...
ગોંડલમાં રામકથામાં મોરારિબાપુનાં હસ્તે ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશન અર્પણ વિધિ
ગોંડલમાં ચાલતી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે 'બાવો બોર બાંટતાં' પ્રકાશન અર્પણ વિધિ થઈ છે. જયદેવ માંકડ સંકલિત દૃષ્ટાંત કથા પ્રકાશન રામકથા શ્રોતાઓને અર્પણ કરવામાં આવેલ છે. મોરારિબાપુ દ્વા?...
પોરબંદર પાસે મોકરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભાવ ઉમંગ સાથે થયો પ્રારંભ
પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભાવ ઉમંગ સાથે પ્રારંભ થયો છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને ભાવિકો કથામૃત લાભ લઈ રહ્યાં છે. ...