સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કર્યો ઢગલો
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો. તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ...
“અંતિમ વિસામા” માં જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ સાથે રહે છે
જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે...
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડના?...
સ્પેસ વીક ઉજવતું ભાવનગર પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર
યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી રહી જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા ૧૮૮૪માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યુ?...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
શહેર કોંગ્રેસ આજ થી દિવાળી સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બેસી દર્દીઓ ને પડતી હાલાકી નો ઉકેલ લાવશે
ભાવનગરના મહારાજા દ્વારા લોકોનું સુખાકારી રહે તેના માટે હોસ્પિટલ અર્પણ કરી હતી પરંતુ આજ ના સમયે જિલ્લાની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલમાં સાધનો ના અભાવે દર્દીઓ ને ખૂબ હાલાકી અનુભવી પડે છે . ...
ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો
પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા . પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિ?...
ભાવનગરના એક જ માલિકના ૪૧ ઘેટાં બકરાં મરી જતા તંત્ર થયુ દોડતું
ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્?...
તંત્રની ઢીલી નીતિથી ૭ કલાક બાદ રેસક્યું કરાયુ , પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓની બસ ફસાય
ભાવનગરથી ૨૨ કિમી દૂર આવેલ કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવજી નું મંદિર આવેલ છે જે અતિ પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે , જેને લઈને ભારતભરમાં થી લોકો દર્શન માટે આવે છે . ગઈકાલે તમિલનાડુ થી ૨૮ શ્રદ્?...
ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે
સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડ?...