સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી
સરકાર દ્વારા માતા અને બાળકનાં સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોષણ માસ ઉજવણી થઈ રહી છે, આ સંદર્ભે સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ રૈયાબેન મિયાણી અને અગ્રણ?...
પર્યુષણના પાંચમા દિવસે આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી શહેરના દેરાસરોમાં ધામધૂમ થી કરવામાં આવી
પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમ થી કરતા હોય છે , પર્યુષણના પાંચમા દિવસે અને ભાદરવા શુદ એકમ ના દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ન?...
ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ
સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રાઘવજ?...
લોકભારતીમાં બધું બરાબર છે ને? ક્ષેમ કુશળ મુલાકાત લેતાં મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ ક્ષેમકુશળ મુલાકાત લઈ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને? અહિયાં સંસ્થા પરિવાર સાથે મૌન સંવાદ કર્યો. ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સં?...
ભાવનગર નજીક કોળીયાક ખાતે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર આસ્થા અને અલૌકિક આનંદનો શુભગ સમન્વય
ભારતમાં એવા તો ઘણા મંદિરો અને હિંદુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો સાચવીને બેઠા છે. દ્વારકા મંદિર હોય કે પછી ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિ...
હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા 'સુખ અને આનંદ' પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં વિશાલ ભાદાણીએ કહ્યું ક?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાવ?...
વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં સગર્ભાને બોટ દ્વારા સલામત સ્થળ પર લાવી એમ્બ્યુલન્સમાં સારવાર આપતી ભાવનગરની પ્રાથમિક આરોગ્યની ટીમ
વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરની આરોગ્યની ટીમ દ્વારા અનોખી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સ?...
ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...
પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરવા માટે પોહચી વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ
ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. ?...