ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા વિધાર્થીઓ નો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
જી.કે.પરીખ હોલ ખાતે ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ નો ઈનામ આપવામાં આવ્યા જેમાં ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહમાં ૯૯.૯૯ પી.આર સાથે તનીષ્કા દ?...
ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદાનમોહનદાસ બાપા બ્રહ્મલીન થયા.
સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે.જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે.ગોહિલવાડમાં બજરંગદાસ બાપા,મસ્તરામ બાપા,મદનમોહન દાસ બાપા જેવા સંતોનું અનેરું અનેરું યોગદાન રહ્યું છે.ત્યારે આજે ગોળીબાર હ?...
ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ. ઉમરાળા ત...
ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ
લોકસભા ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ કથાકાર વક્તા વૈશાલીબાળાએ કર્યો અનુરોધ કર્યો છે. દેશનાં નાગરિક મતદાર તરીકે મતદાનની પવિત્...
દિગ્ગજ નેતા રાજનાથસિંહ ઉતર્યા મૈદાન એ શિહોરમાં જંગી સભાને કર્યુ સંબોધન; પહોંચ્યા નિમુબેનના પ્રચારમા.
ભાવનગરના સિહોર ખાતે આજે 15 ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ના ચૂંટણી પ્રચારમાં આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ઉમેદવા...
શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે
ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં નિવૃત્ત આચાર્યનાં વિદાય સાથે વિવિધ સન્માન પંચામૃત કાર્યક્રમમાં મહેમાનોએ કરેલાં ઉદ્બોધનમાં શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્ર?...
ઠળિયા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ લેતાં ભાવિક શ્રોતાઓ
ઠળિયા ગામે બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ ત?...
રંઘોળામાં હનુમાન જયંતી પર્વે લઘુરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો
રંઘોળામાં હનુમાન જયંતી પર્વે શ્રી ભાવનાથ મહાદેવ સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો હનુમાન જયંતી પર્વે ઠેર ઠેર ધાર્મિક સ્થાનોમાં વિવિધ આયોજનો થયા. રંઘોળામાં પ્રસિદ્ધ ભાવનાથ મહાદેવ સાનિ?...
ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે આરતી અને નૃત્ય વંદના
મોરારિબાપુ પ્રેરિત ઉપક્રમનો મળ્યો લાભ ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે આરતી સાથે નૃત્ય વંદના ઉપક્રમનો લાભ મળ્યો. મોરારિબાપુ પ્રેરિત આ પર્વે હનુમાનજી પ્રતિમા સામે પાં?...
ચિત્રકૂટધામ તલગાજરડામાં પદ્મા તળવળકર દ્વારા શાસ્ત્રીય ગાયન સાથે સ્તુતિ વંદના
મોરારિબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવ પ્રસંગે ચિત્રકૂટધામ તલગાજરડામાં શાસ્ત્રીય ગાયન લાભ મળ્યો છે. હનુમાન જન્મોત્સવ પર્વે ત્રિદિવસીય આયોજન દરમિયાન બીજી સંધ્યાએ પદ્મા તળવળકર દ્વારા ?...