Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ચિત્રકૂટધામ તલગાજરડામાં પદ્મા તળવળકર દ્વારા શાસ્ત્રીય ગાયન સાથે સ્તુતિ વંદના

ચિત્રકૂટધામ તલગાજરડામાં પદ્મા તળવળકર દ્વારા શાસ્ત્રીય ગાયન સાથે સ્તુતિ વંદના

મોરારિબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવ પ્રસંગે ચિત્રકૂટધામ તલગાજરડામાં શાસ્ત્રીય ગાયન લાભ મળ્યો છે.

હનુમાન જન્મોત્સવ પર્વે ત્રિદિવસીય આયોજન દરમિયાન બીજી સંધ્યાએ પદ્મા તળવળકર દ્વારા શાસ્ત્રીય ગાયન સાથે સ્તુતિ વંદના રજૂ કરેલ.

મોરારિબાપુના સાનિધ્યમાં રવિવારથી મંગળવાર દરમિયાન શ્રી ચિત્રફૂટધામ તલગાજરડામાં આ સંગીત મહોત્સવમાં પ્રતિભાશાળી કળા માણવા મળી છે.

સમગ્ર સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યા. અહીંયા સ્થાનિક તેમજ દેશ અને વિદેશથી પણ ભાવિક રસિકો આ પ્રસંગે જોડાયાં.

 

 

રિપોર્ટ-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.