Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે આરતી અને નૃત્ય વંદના

ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે આરતી અને નૃત્ય વંદના

મોરારિબાપુ પ્રેરિત ઉપક્રમનો મળ્યો લાભ

ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે આરતી સાથે નૃત્ય વંદના ઉપક્રમનો લાભ મળ્યો.

મોરારિબાપુ પ્રેરિત આ પર્વે હનુમાનજી પ્રતિમા સામે પાંચ મહિલા શક્તિ દ્વારા આરતી કરવામાં આવેલ. અહીંયા પ્રસિદ્ધ નૃત્ય કળાકાર નલિનીજી તથા કમલીનીજી દ્વારા નૃત્ય વંદના પ્રસ્તુત થયેલ.

હનુમાન જન્મોત્સવ પર્વ ઉજવણી પ્રસંગે મોરારિબાપુના સાનિધ્ય સાથે દૂર સુદુરથી અહી આવેલ ભાવિકોએ આરતી દર્શન તથા નૃત્ય વંદના નિહાળવાનો લાભ લીધો.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.