Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ

ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ

લોકસભા ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ કથાકાર વક્તા વૈશાલીબાળાએ કર્યો અનુરોધ કર્યો છે.

દેશનાં નાગરિક મતદાર તરીકે મતદાનની પવિત્ર ફરજ સંદર્ભે રંઘોળાનાં કથાકાર વક્તા વૈશાલીબાળાએ તેમના સંદેશામાં ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ અનુરોધ કર્યો છે. તેમણે પક્ષાપક્ષી વગર યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવાં માટે અચૂક મતદાન કરવાં પર ભાર મૂક્યો છે.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.