પ્રભુ શ્રી રામની ભવ્ય શોભા યાત્રા ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી
ચૈત્રી સુદ નોમ ના દિવસે પ્રભુ શ્રી રામ નો જન્મ અયોધ્યામાં થયો હતો તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વર્ષે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે તેનો ઉત્સાહ અયોધ્યા સહીત સમગ્ર વિશ્વ?...
ગઢુલામાં શાળાના બાળકો સાથે જન્મદિવસ મનાવતાં ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર
ભાજપ પ્રદેશ અગ્રણી રઘુભાઈ આહિરે શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ગઢુલામાં શાળાનાં બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો છે. સિહોર તાલુકાનાં ગઢુલા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને દફતરની ભેટ આપીને ભાજપ પ્રદ...
શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ
ચૈત્ર નવરાત્રી પર્વે વિકળિયા ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ મળી રહ્યો છે. ધર્મપ્રેમી અને પ્રગતિશીલ વિકળિયા ગામે ભાથીજી ?...
શું કારણ હતુ કે જેથી આઠ હાજર થી વધુ લોકો જવાહર મૈદાન માં એકાગ્રતા જાળવી શક્યા..?
૨૧ માર્ચના જવાહર મેદાનમાં ઈન્ટરનેશલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા ખુશીયો કા પાસવર્ડ વિષય ઉપર બોલી લોકો ને જીવનમાં કેવા બદલાવ લાવવા જોઈએ કહ્યું હતુ . સમગ્ર શહેરમાં મચ્છર નો અતિ ત્રાસ ?...
સણોસરા કન્યા શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન
સણોસરા કન્યા શાળામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. ધોરણ ૮ પછી આગળનાં અભ્યાસ માટે અહીંની વિદ્યાર્થીનીઓને શુ...
લોકભારતી સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ ઉડાવી હાસ્ય છોળ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'હાસ્ય ગુલાલ' કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ હાસ્ય છોળ ઉડાવી. ધુળેટી પર્વ પ્રસંગે સુર, સંગીત અને હાસ્યનો ઉપક્રમ યોજાયો હતો. ગોહિલવાડની સુપ્રસિદ્?...
પવિત્ર નગરી સિહોરમાં વહેતી ગૌતમી નદી અને કુંડ તંત્રનાં પાપે દૂષિત
ગોહિલવાડની ઐતિહાસિક અને છોટે કાશી ગણાતી નગરી સિહોરમાં ચારે બાજુ ગંદકી અને પ્રદૂષણ રહેલું છે. સિહોરમાં ગૌતમી નદી અને કુંડ વિસ્તારમાં કેટલાંયે સમયથી કોઈ સફાઈ કરવામાં આવી નથી. સરકારી...
મોરચંદ શાળા શતાબ્દી પર્વ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ
મોરચંદ શાળાના શતાબ્દી પર્વની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ અને જયદિપભાઈ મહેતા તેમજ તેમના પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો . કાર્યક્રમ અંતર...
લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.16-03-2024ના રોજ કરવામાં આવી છે ,જે અન્વયે ભાવનગરના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને કલેક્ટ?...
રાજયોગની બ્રહ્માકુમારી શિવનીબેન ૨૧ તારીખે ભાવનગર આવશે
રાષ્ટ્રપતિ ના હાથે નારી શક્તિ એવોર્ડ વિજેતા અને અંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર શિવનીબેન આગામી ૨૧ તારીખે ભાવનગર પધારવાના છે ત્યારે સરદારનગર સ્થિત બ્રહ્મકુમરીઝમાં એક પ્રેસ કોન્ફરન્સ નું ...