Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ઠળિયા ગામે સોમવારથી યોજાશે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

ઠળિયા ગામે સોમવારથી યોજાશે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

ઠળિયા ગામે બજરંગદાસબાપા આશ્રમમાં સોમવારથી ભક્તિભાવ સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ લાભ મળશે.

તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ તથા બાપા સિતારામ મહિલા મંડળ દ્વારા આગામી સોમવાર તા.૨૨થી મંગળવાર તા.૩૦ દરમિયાન રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજાશે.

શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે કથા લાભ મળશે. ઠળિયા ગામ સમસ્તનાં સહયોગ સાથે આ કથા માટે ભાવ ઉત્સાહ સાથે તૈયારીઓ થઈ છે.

રિપોર્ટર-મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.