Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ

શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ

ચૈત્ર નવરાત્રી પર્વે વિકળિયા ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ મળી રહ્યો છે.

ધર્મપ્રેમી અને પ્રગતિશીલ વિકળિયા ગામે ભાથીજી મંદિર ખાતે ગત મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ આયોજન થયું છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ચૈત્ર નવરાત્રી પર્વે ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે આ લાભ મળી રહ્યો છે. કથા પ્રસંગ અને ધૂન સંકીર્તન સાથે સંગીતમય વાણીમાં ભાવિક શ્રોતાઓ ભાવમય બની રહ્યા છે.

મહંત પ્રવિણબાપુ સાથે સમસ્ત વિકળિયા ગામનાં આયોજનમાં આ કથામાં વિવિધ પ્રસંગો ભાવ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યા છે.

 

 

 

 

 

 

રિપોર્ટર -મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.