ઠળિયા ગામે સોમવારથી યોજાશે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ
ઠળિયા ગામે બજરંગદાસબાપા આશ્રમમાં સોમવારથી ભક્તિભાવ સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ લાભ મળશે. તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ તથા બાપા સિતારામ મ?...
જનરલ ઓબ્ઝર્વર ડો. વીણા એન. માધવન (IAS) અને પોલીસ ઓબ્ઝર્વર મેરીન જોસેફ (IPS)નું ભાવનગરમાં આગમન
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભાવનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર ડો. વીણા એન. માધવન (IAS) અને પોલીસ ઓબ્ઝર્વર મેરીન જોસેફ (IPS)ની ભાવનગર જિલ્લામાં નિમણૂક કર?...
સિહોરમાં આંગણવાડી કેન્દ્ર અંતર્ગત કુપોષિત બાળકો સંદર્ભે ચકાસણી અને માર્ગદર્શન
સિહોરમાં આંગણવાડી કેન્દ્ર અંતર્ગત કુપોષિત બાળકો સંદર્ભે ચકાસણી અને માર્ગદર્શન આયોજન થયેલ. સંકલિત બાળવિકાસ યોજના કચેરી દ્વારા આરોગ્ય વિભાગનાં સંકલન સાથે તપાસ કામગીરી થઈ. કુપોષિત બાળકોન?...
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે બુથ પ્રમુખો ને સંબોધન કર્યું , ક્ષત્રીય આંદોલન વિશે પ્રશ્ન પૂછતા ચુપ્પી સાધી પાટિલે
શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ ડોકટર હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે બુથ પ્રમુખો ને મળ્યા હતા અને તેમને ભાવનગર લોકસભા સીટ ને પાંચ લાખ થી વધુ લીડ સાથે જીતવા માટે ની ચાવી બતાવી હતી ...
શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ
ચૈત્ર નવરાત્રી પર્વે વિકળિયા ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ મળી રહ્યો છે. ધર્મપ્રેમી અને પ્રગતિશીલ વિકળિયા ગામે ભાથીજી ?...
તીર્થસ્થાન ધનાબાપા જગ્યા ધોળામાં આસ્થાભેર યોજાયેલ નવચંડી યજ્ઞ
તીર્થસ્થાન ધનાબાપા જગ્યા ધોળામાં ચૈત્ર નવરાત્રી નવચંડી યજ્ઞ યોજાઈ ગયો. મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહંત બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આસ્થાભેર આયોજન થઈ ગયું. ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થસ?...
ફુવના ઘરે સોનાના દાગીના ની ચોરી કરી , લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો યુવક
ચોરી ના કિસ્સાઓ વધતા જાય છે પરંતુ પોતાના જ ફુવા ના ઘરે ૩.૫ લાખ ની ચોરીનો બનાવ ભાવનગરમાં બનતા લોકો આશ્ચર્ય ચકિત થયા હતા . લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમી મળેલ કે,પાર્થ રમેશભાઇ મહેતા રહેઠ?...
શું કારણ હતુ કે જેથી આઠ હાજર થી વધુ લોકો જવાહર મૈદાન માં એકાગ્રતા જાળવી શક્યા..?
૨૧ માર્ચના જવાહર મેદાનમાં ઈન્ટરનેશલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા ખુશીયો કા પાસવર્ડ વિષય ઉપર બોલી લોકો ને જીવનમાં કેવા બદલાવ લાવવા જોઈએ કહ્યું હતુ . સમગ્ર શહેરમાં મચ્છર નો અતિ ત્રાસ ?...
સણોસરા કન્યા શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન
સણોસરા કન્યા શાળામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. ધોરણ ૮ પછી આગળનાં અભ્યાસ માટે અહીંની વિદ્યાર્થીનીઓને શુ...
સણોસરામાં રવિવારે આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા ‘ચાલો, ગગનને નીરખીએ…’ યોજાશે
લોકભારતી સણોસરામાં સ્વર્ગસ્થ બળવંતભાઈ પારેખ જન્મશતાબ્દી નિમિત્તે આગામી રવિવારે આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા 'ચાલો, ગગનને નીરખીએ...' યોજાશે. આ આયોજનમાં ફરજિયાત નોંધણી કરાવી ભાગ લઈ શક?...