Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

BJP

584 stories

મહારાષ્ટ્રમાં સીએમથી લઈને મંત્રાલય સુધી… અમિત શાહ સાથેની બેઠકમાં આ બાબતો પર સહમતિ થઇ

મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. જો કે મુખ્યમંત્રી ભાજપના જ હશે તે નિશ્ચિત છે. મોડી રાત સુધી ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક ચાલી હતી. 2 કલાકથી વધુ ચાલેલી બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે…

· 4 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૯ના તમામ બુથની બુથ સમિતિ પૂર્ણ થવા બદલ બુથ પ્રમુખ સહિત સમિતિના સભ્યોના સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સૌ સભ્યોને ખેસ પહેરાવી…

· 1 min read

વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા મહામંત્રી રાજેશભાઈ, શહેર પ્રમુખ…

· 1 min read

મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA ને સ્પષ્ટ બહુમતી અને ગુજરાત વિધાનસભાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો

તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલ ચાર રસ્તા ખાતે વાલોડ તાલુકા સહકારી આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઇ દેસાઈ, નરેશભાઈ પટેલ, ટ્વિંકલ પટેલ, અમિત પટેલ, ચિરાગ પટેલ, પંકજભાઈ વખારીયા, ધવલ શાહ તથા તાપી જિલ્લા પંચાયતના સભ્યો, વાલોડ તાલુકા પંચાયતના સભ્યો તથા…

· 1 min read

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ સૂરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે બારડોલીના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર જીની ઉપસ્થિતિમાં આજે…

· 1 min read

16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!

વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ સત્રમાં આ અહેવાલ રજૂ કરવાનું લક્ષ્ય છે, જે આ…

· 3 min read

દુનિયાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગ્યો, વધુ બે દેશો સર્વોચ્ય પુરસ્કારથી સન્માનિત કરશે

દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાના પ્રવાસે છે. પીએમ મોદી બુધવારે ગયાના પહોંચ્યા છે. હવે ગયાના અને બાર્બાડોસ બંને દેશોએ…

· 1 min read

PM મોદીને ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’ એવોર્ડ મળ્યો, કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર એવોર્ડથી સન્માનિત કર્યા છે. PM મોદી આ સન્માન મેળવનાર બીજા વિદેશી મહાનુભાવ બન્યા છે. આ પહેલા ક્વીન એલિઝાબેથ એકમાત્ર વિદેશી મહાનુભાવ છે જેમને…

· 3 min read

લોક ચાહના હોય તો “ભાઈ” જેવી , ભાવનગર ગ્રામ્યના સ્નેહ મિલન સમયે વીજ પુરવઠો ખોરવાયો છતાંય લોકો શાંતિથી બેઠા રહ્યા

ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નુતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બોહાળી સંખ્યા લોકો આવ્યા હતા , કાર્યક્રમ વચ્ચે બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાંય લોકો શાંતિ જાળવી રાખી હતી અને ભાવનગર પશ્ચિમના નેતાને સાંભળ્યા…

· 2 min read

‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની સ્થિતિ બની…

· 2 min read