BMC Mayor 2026 : ભાજપના રિતુ તાવડે મેયરનો સંભાળ્યો પદભાર, 25 વર્ષ બાદ ઠાકરે પરિવારનું વર્ચસ્વ સમાપ્ત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર રિતુ તાવડે બિનહરીફ રીતે મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાયા છે, જ્યારે શિવસેનાના સ?...
મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્ય...
BMC ચૂંટણીમાં રાજ ઠાકરેની MNSને મોટો ઝટકો, 10નો આંકડો પણ પાર ન કરી શકી
મહારાષ્ટ્રમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. મુંબઈની બ્રિહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની કુલ 29 મહા?...
મહારાષ્ટ્રમાં અદભૂત ‘ટ્રિપલ વિજય’ : એક પરિવારના ત્રણ સભ્યો, ત્રણ પક્ષ, અને ત્રણેય વોર્ડમાં જીત
મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચોંકાવનારા પરિણામો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે એક પરિવારે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ચૂંટણી ઇતિહાસમાં દુર્લભ કહી શકાય. ડોમ્બિવલીના મ્હાત્રે પર?...
BMC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો, મુંબઈના લોકોએ ઠાકરે બંધુઓને કેમ અલવિદા કહ્યું? પાંચ મોટા કારણો જાણો
૨૦૨૬ ની બીએમસી ચૂંટણીમાં મહાયુતિનો વિજય ફક્ત ચૂંટણીલક્ષી સફળતા નથી, પરંતુ તેને મુંબઈના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. દાયકાઓથી, મુંબઈનું રાજકારણ "મરાઠી ઓળખ" અને ભાવનાત્મક...
BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો
મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છ...
સેન્સેક્સ 630 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 54800 ને પાર, ઈન્ફોસિસ 4% વધ્યો
BMC ચૂંટણીમાં ભાજપ આગળ હોવાના પ્રારંભિક વલણોથી બજારમાં સકારાત્મક ભાવના ઉભરી આવી છે અને તેના પરિણામે નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં નિફ્ટીનો ...
BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થયા, 20 વર્ષ બાદ ગઠબંધનનું એલાન
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો વળાંક આવ્યો છે. વર્ષોથી અલગ પડેલા ઠાકરે બંધુઓ હવે ફરી એક થઈ ગયા છે અને સાથે મળીને ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે. લાંબા સમયથી રાજકીય રીતે નબળા પ?...