click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થયા, 20 વર્ષ બાદ ગઠબંધનનું એલાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થયા, 20 વર્ષ બાદ ગઠબંધનનું એલાન
Gujarat

BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થયા, 20 વર્ષ બાદ ગઠબંધનનું એલાન

મહારાષ્ટ્રમાં તાજેતરની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને એનસીપીના ગઠબંધન હેઠળના મહાયુતિ દ્વારા કારમા પરાજયનો સામનો કર્યા બાદ ટેન્શનમાં આવી ગયેલા ઠાકરે બંધુઓએ હવે મોટો નિર્ણય કર્યો છે.

Last updated: 2025/12/24 at 2:55 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો વળાંક આવ્યો છે. વર્ષોથી અલગ પડેલા ઠાકરે બંધુઓ હવે ફરી એક થઈ ગયા છે અને સાથે મળીને ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે. લાંબા સમયથી રાજકીય રીતે નબળા પડેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છેલ્લા કેટલાક સમયથી એકબીજાની નજીક આવતા દેખાતા હતા અને હવે આ નજીકતાએ સ્પષ્ટ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે 24 ડિસેમ્બરે બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આવનારી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિતની સ્થાનિક ચૂંટણીઓમાં ગઠબંધન સાથે મેદાનમાં ઉતરવાનો એલાન કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જણાવ્યું કે તેમનું ગઠબંધન ‘મરાઠી માણુસ’ના હિતોને કેન્દ્રમાં રાખીને કામ કરશે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સાથે લડશે. નોંધનીય છે કે BMC સહિત રાજ્યની કુલ 29 મહાનગરપાલિકાઓ માટે આગામી 15 જાન્યુઆરીએ મતદાન યોજાવાનું જાહેર થઈ ચૂક્યું છે, જેને ધ્યાનમાં રાખીને આ રાજકીય ગઠબંધનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઠાકરે પરિવારની રાજકીય ફૂટને લગભગ 20 વર્ષ થઈ ગયા છે. વર્ષ 2005માં રાજ ઠાકરે શિવસેનામાંથી અલગ થયા હતા. તે સમયે શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે હતા અને ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ રાજ ઠાકરે અસંતોષ અનુભવી અલગ થયા હતા. ત્યારબાદ 2006માં રાજ ઠાકરેએ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (MNS)ની સ્થાપના કરી હતી.

છેલ્લા બે દાયકાથી MNS મહારાષ્ટ્રની રાજનીતિમાં સક્રિય હોવા છતાં મોટી ચૂંટણી સફળતા મેળવી શકી નથી. બીજી તરફ, 2020 બાદ એકનાથ શિંદેના બળવા અને શિવસેનાની ફૂટ પછી ઉદ્ધવ ઠાકરેની રાજકીય સ્થિતિ પણ નબળી પડી છે. આવા સંજોગોમાં બંને ભાઈઓનું ફરી સાથે આવવું રાજકીય રીતે સ્વાભાવિક માનવામાં આવે છે. હવે આ ગઠબંધન આવનારી BMC ચૂંટણીમાં કેટલું અસરકારક સાબિત થાય છે, તેના પર સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, BMC elections, BMC ચૂંટણી, CM Gujarat, CM એકનાથ શિંદે, gujarati news, maharastra election, maharastra government, MNS, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Thackeray brothers, topnews, topnewschannelinindia, એનસીપી, ગઠબંધનનું એલાન, ઠાકરે બંધુઓ, ભાજપ, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર ચૂંટણી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, શિવસેના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ ફ્લાવર શોમાં ટિકિટના નવા ભાવ, દર્શકોને ચૂકવવા પડશે વધુ રૂપિયા
Next Article ‘ચૂંટણીઓ ટાળવા સરકાર પ્રેરિત હત્યા કરાવી’: ઉસ્માન હાદીના ભાઈનો યુનુસ સરકાર પર આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?