Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

Breaking news

5,312 stories

ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયેલા ધમકીભર્યા મેઈલમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ મહત્ત્વના…

· 3 min read

ભરૂચની જુમ્મા મસ્જિદમાં મોટો ખુલાસો! 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા

ભરૂચ જિલ્લાની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા (જામા) મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૈન અને હિન્દુ સંગઠનો દ્વારા આ સ્થળને જૈન સમરી વિહાર તેમજ શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થળ તરીકે જાહેર કરવાની માંગ સાથે…

· 4 min read

મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે

મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાના…

· 4 min read

ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ

ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પતિઓ, નગરપાલિકા કર્મચારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ક્લાસ-1 અધિકારીઓ સુધીના અનેક લોકો ACBની જાળમાં ફસાયા છે.…

· 4 min read

ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર

વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે હવે સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉગ્ર…

· 2 min read

ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ

ક્વિક કોમર્સ ક્ષેત્રની 6 કંપની વચ્ચે નિર્ણાયક યુદ્ધ શરૂ થયું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ બ્લિકિટ, સ્વિગી અને ઝેપ્ટો જેવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા મેદાનમાં ઉતરી છે. એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર, એમેઝોન નાઉ 1,000થી વધુ કેન્દ્રો…

· 4 min read

PM મોદીના 12 વર્ષ પૂર્ણ : CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન, કહ્યું- ભારતને વિશ્વગુરુ બનાવવામાં નેતૃત્વ ઐતિહાસિક

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત અને સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતની જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને સંબોધીને એક વિશેષ પત્ર લખ્યો છે, જેમાં તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ…

· 5 min read

PM મોદીનો ઐતિહાસિક રેકોર્ડ : ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય ઇતિહાસમાં એક વધુ ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપીને તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. આ સિદ્ધિ માત્ર રાજકીય રેકોર્ડ નથી,…

· 4 min read

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ભૂરાજકીય તણાવ વધ્યો છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે આવા વૈશ્વિક તણાવની સીધી અસર વિશ્વના શેરબજારો પર જોવા મળતી…

· 4 min read

સીતાપુરમાં બનશે 250 મેગાવોટનો મેગા સોલાર પ્રોજેક્ટ, રાજનાથ સિંહે આપી મંજૂરી

દેશમાં ગ્રીન એનર્જી અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં 250 મેગાવોટ ક્ષમતાવાળા અદ્યતન સૌર ઊર્જા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ખાસ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ…

· 3 min read