Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Breaking news

5,312 stories

લ્યુટિયન્સ દિલ્હીમાં જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ, હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો

કેન્દ્ર સરકારે લ્યુટિયન્સ દિલ્હીમાં આવેલા પ્રતિષ્ઠિત દિલ્હી જીમખાના ક્લબને પરિસર ખાલી કરવાનો આદેશ આપતા મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચ્યો છે. ક્લબ તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી,…

· 3 min read

PM મોદીના કર્ણાટક પ્રવાસ દરમિયાન સુરક્ષા ખામી : રૂટ પરથી જિલેટીન સ્ટીક્સ મળી, 6 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના કર્ણાટક પ્રવાસ દરમિયાન ગંભીર સુરક્ષા ખામી સામે આવી છે. બેંગલુરુ નજીક તેમના રૂટ પરથી જિલેટીન સ્ટીક્સ મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી તરીકે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર…

· 2 min read

કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યું

વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો…

· 5 min read

પશ્ચિમ બંગાળમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ બનાવવાનો નિર્ણય, ગેરકાયદેસર વિદેશીઓ સામે કડક પગલાં

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને તેમના વિસ્તારમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ સ્થાપવા માટે કડક નિર્દેશ આપ્યો છે. આ કેન્દ્રોનો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો તેમજ જેલમાંથી મુક્ત થયેલા વિદેશી કેદીઓને રાખવાનો છે, જ્યાં સુધી તેમની ડિપોર્ટેશન…

· 3 min read

ફાલ્ટા પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત : PM મોદીએ વ્યક્ત કરી ખુશી, દેવાંગશુ પાંડા બન્યા MLA

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ભાજપ ઉમેદવાર દેવાંગશુ પાંડાને અભિનંદન પાઠવ્યા છે. આ પરિણામે રાજ્યની રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી…

· 2 min read

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર ફરી કડક કાર્યવાહી, શિક્ષણ વિભાગે ફટકારી અંતિમ નોટિસ

અમદાવાદના મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સામે ગુજરાત શિક્ષણ વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા સ્કૂલ સંચાલકોને અંતિમ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી…

· 4 min read

ભારત-અમેરિકા ઉચ્ચસ્તરીય બેઠક : આતંકવાદ મુદ્દે ડોભાલનો કડક સંદેશ, રક્ષા સહકારમાં નવા અધ્યાયની શરૂઆત

ભારત અને અમેરિકાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને રક્ષા સહકાર જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી અજીત ડોભાલ અને એસ.જયશંકર હાજર રહ્યા હતા, જ્યારે અમેરિકાની તરફથી…

· 3 min read

ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે, ગુનાખોરી દર રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઓછો

National Crime Records Bureau દ્વારા પ્રકાશિત થયેલા “Crime in India – 2024” રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત, શાંતિપૂર્ણ અને સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું છે. સત્તાવાર આંકડાઓના તુલનાત્મક વિશ્લેષણ મુજબ ગંભીર ગુનાઓ, મહિલા સુરક્ષા અને મિલકત સંબંધિત…

· 3 min read

વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં તેજી : સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, રૂપિયો મજબૂત

વૈશ્વિક સ્તરે US-Iran tensionsમાં શાંતિના સંકેતો મજબૂત બનતા તેની સીધી અસર નાણાકીય બજારો પર જોવા મળી રહી છે. નવા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સાથે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે, જ્યારે કોમોડિટી અને કરન્સી માર્કેટમાં પણ નોંધપાત્ર હલચલ જોવા મળી છે.…

· 2 min read

નાંદોદ તાલુકા પંચાયતને મળ્યું યુવા નેતૃત્વ : ગોવિદભાઈ વસાવા પ્રમુખ, સુલોચનાબેન બારોટ ઉપપ્રમુખ તરીકે વરાયા

નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે JRD માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા…

· 2 min read